Akram Youth Gujarati Magazine - પીઅર પ્રેશર
Akram Youth Gujarati Magazine - પીઅર પ્રેશર
Go Unlimited with Magzter GOLD
Read Akram Youth Gujarati along with 9,000+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Akram Youth Gujarati
Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.
In this issue
આપણે દરેક કોઈ ને કોઈ ધ્યેય સાથે જીવન જીવતાં હોઈએ છીએ. કોઈનો ધ્યેય ભણીગણીને
સારી નોકરી કરવાનો, કોઈનો કંઈક પદવી પ્રાપ્ત કરવાનો તો કોઈનો દરેકને સુખ
આપવાનો, એમ દરેકનો અલગ અલગ ધ્યેય હોય છે. લક્ષ્યને સાધવા આપણે ઘણાં પ્રયત્નો અને
મથામણો કરીએ છીએ. ક્યારેક ધ્યેય તરફ સડસડાટ આગળ વધીએ છીએ તો ક્યારેક તેનાથી
વિરુદ્ધ ચાલી જઈએ છીએ. જયારે આપણને ખબર છે કે, આપણું લક્ષ્ય શુ છે, તો આપણે તેનાથી
વિમુખ થઈ જઈએ એવા પગલાં કેમ લઈ બેસીએ છીએ? આ અકમાં ધ્યેયથી ભટકવા કે ધ્યેય
તરફ લઈ જવા માટેના અનેક પરિબળોમાનુ મુખ્ય પરિબળ- “આપણી આસપાસના
લોકો(પીઅર્સ) અને તેમનો આપણા પર પડતો પ્રભાવ” એના વિશે જાણીશુ અને ધ્યેયથી વિરુદ્ધ
લઈ જતાં પીઅર્સથી કેવી રીતે બચવુ તેની ચાવી મેળવીશુ. તો ચાલો, જાણીએ-માણીએ અને
આગળ વધીએ.
Akram Youth Gujarati Magazine Description:
Publisher: Mahavideh Foundation
Category: Religious & Spiritual
Language: Gujarati
Frequency: Monthly
BY the Youth, OF the Youth, FOR the Youth.
Spiritual solutions and right undertanding for a happy and successful life.
Magazine by Dada Bhagwan Foundation.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only