Uttar Gujarat Samay - June 13, 2024
Uttar Gujarat Samay - June 13, 2024
Go Unlimited with Magzter GOLD
Read Uttar Gujarat Samay along with 9,000+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99
$8/month
Subscribe only to Uttar Gujarat Samay
Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.
In this issue
June 13, 2024
જીવન વીમા કંપનીએ પોલિસી સામે લોન આપવી પડશેઃ ઇરડા
નિર્દેશ પોલિસીની સમીક્ષાનો ‘ફ્રી લુક પિરિયડ’ 15 દિવસથી વધારી 30 દિવસ કરાયો ઇરડાએ વીમા કંપનીઓને મિસસેલિંગ અટકાવવા પગલાં લેવા જણાવ્યું
1 min
NEETની પરીક્ષામાં ગેરરીતિ થઈ છે, પરંતુ પેપર લીક નહીં થયું હોવાનો NTAએ કરેલો દાવો
વિદ્યાર્થીઓની ગેરરીતિના 63 કેસ પકડાયાઃ 12 ઉમેદવારને 3 વર્ષ પરીક્ષા નહીં આપવા આદેશ
1 min
‘તું પોલીસમાં છે તો શું થયું’ કહીને ત્રણ શખ્સોએ પોલીસ કર્મચારીને ફટકાર્યો
પોલીસ કર્મચારીએ બાઇક સરખું ચલાવાનું કહેતા મામલો બિચક્યો
1 min
જુદા જુદા ટાસ્કમાં રેટીંગ આપીને રોજના હજાર રૂપિયા કમાવાની લાલચમાં લોકોએ લાખો ગુમાવ્યા
સાયબર ક્રાઇમ બ્રાંચે ત્રણ ઠગ ઝડપી લીધા, તપાસમાં વધુ લોકોની સંડોવણી સામે આવે તેવી સંભાવના સાયબર ઠગ ટુકડીએ લોકોને બ્રાન્ડેડ કંપનીઓના રેટીંગ આપવાની વાતો કરી લાખો રૂપિયાની ઠગાઇ કરી
1 min
ગઠિયાઓએ 1.34 કરોડના રોકાણ સામે 34 કરોડનો નફો બતાવ્યો..!
એમ.ટેક થયેલા આધેડને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણનું કહી 1.34 કરોડનો ચૂનો લગાવાયો શેલાના ઓર્ચિડ હેવનમાં રહેતા આધેડની સાયબર ક્રાઈમમાં ફરિયાદ
1 min
EMRCની છત તૂટી, કોઇ ન હોવાથી જાનહાનિ ટળી
યુનિ માં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા નવા બિલ્ડિંગ અને રિનોવેશનની કામગીરી સામે પ્રશ્નાર્થ
1 min
શાહીબાગમાં વૃદ્ધાના ઘરમાં ઘૂસી બંગડીઓની લૂંટ ચલાવી મહિલા પલાયન
પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી સવારે આવી મહિલાએ ઘર કામ માટે પૂછ્યું, બપોરે ચાકુની અણીએ લૂંટ ચલાવી
1 min
ભાવનગરમાં અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી યુવકની હત્યા કરી
અજાણ્યા હુમલાખોરો સામે મૃતકના પિતાએ નોંધાવી ફરિયાદ
1 min
Uttar Gujarat Samay Newspaper Description:
Publisher: Navgujarat Samay
Category: Newspaper
Language: Gujarati
Frequency: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Mehsana, Modasa, Palanpur, Himmatnagar from uttar and north gujarat...
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only