જેન્શી આજે શહેરના નામી સાઇકોલૉજિસ્ટ નિજય ઉપાધ્યાય પાસે કાઉન્સેલિંગ માટે આવી હતી, જનરલી કપલ કાઉન્સેલિંગ બંને પતિપત્નીનું સાથે જ કરવામાં આવતું હોય છે. નિજયે પૂછ્યું કે તેનો પતિ હેનિશ સાથે કેમ નથી આવ્યો? જેન્સીએ કહ્યું કે એ માંડીને વાત કરશે.
જેન્સીએ પોતાની વાત મૂકવાનું શરૂ કર્યું, ‘હું અને હેનિશ છેલ્લાં દસ વર્ષથી એક જ ઑફિસમાં કામ કરીએ છીએ. હું તેના કરતાં ૩ વર્ષ નાની. ૭ વર્ષ પહેલાં હેનિશનાં દેવકી સાથે લગ્ન થયાં હતાં. એ ગૃહિણી હતી. લગ્નનાં બે વર્ષમાં જ બંને વચ્ચે મુશ્કેલીઓ ઊભી થઈ. હેનિશ મારી સમકક્ષ ઉંમરનો અને ઑફિસમાં ખૂબ મળતાવડો, બૉસનો પણ આજ્ઞાકારી અને કયારેય કોઈ મહિલા કર્મચારી સાથે તેનું વર્તન ખરાબ ન કહી શકાય તેવું. જેન્ટલમેન સમજી લો. તે તેના લગ્નજીવનમાં ઘટી રહેલી બધી ઘટનાઓથી ઑફિસમાં મને માહિતગાર કરતો રહેતો અને હું મિત્રભાવે તેને મોરલ સપોર્ટ આપતી. તે પહેલાંથી જ ખૂબ લાગણીશીલ પ્રકારનો માણસ હતો, દરેક લાગણીને એ બહુ ઇન્ટેન્સલી અનુભવતો..’
‘...દેવકીની ફરિયાદ કરતાં કરતાં રડી પડતો અને ક્યારેક દેવકીનાં મમ્મી દેવકીનો પક્ષ લઈને કશું કહેતાં હોય તો સખત ઘૃણા અને નફરત સાથે મને તેમની ફરિયાદ પણ કરતો. દેવકીને ઘરનું કામ કરતાં જોર આવે છે, તેના પૈસા પર તાગડધિન્ના જ કરવું છે અને તેના ઘરડાં માબાપ સાથે રહેવું નથી એવી ફરિયાદ કરેલી. દેવકીને તેના કૉલેજ ફ્રેન્ડ સાથે લફરું હતું એવું પણ એણે કહેલું, પણ ઓવરઑલ એ સારો માણસ હતો. તેના છૂટાછેડા થવાની પ્રક્રિયા ચાલુ જ હતી તે વખતે અને થઈ ગયા તેના ઘણા સમય સુધી તે એકદમ દેવદાસ જેવો થઈ ગયેલો..’
This story is from the July 23, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 23, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?