મધ્યપ્રદેશ ગાઢ જંગલો, ઐતિહાસિક ઈમારતો અને પ્રાચીન સંસ્કૃતિ જેવી અસંખ્ય રીતે એક રત્ન સમાન છે. ભારતના હૃદય તરીકે જાણીતું, આ રાજ્ય ત્રણ યુનેસ્કો હેરિટેજ સાઈટનું સ્થળ છે અને તેને ગર્વથી ટાઈગર સ્ટેટ, લેપર્ડ સ્ટેટ, ઘરિયાલ સ્ટેટ કહેવામાં આવે છે. તેના આ વારસા અને સંસ્કૃતિને બચાવવા માટે રાજ્ય રિસ્પોન્સિબલ ટૂરિઝમ હેઠળ એક અભિયાન પણ શરૂ કરી ચુક્યું છે. મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ રિસ્પોન્સિબલ ટૂરિઝમ હેઠળ સંતુલિત અને ટકાઉ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે સમર્પિતપણે કાર્ય કરી રહ્યું છે. તેનો ઉદ્દેશ પ્રવાસન ક્ષેત્ર અને સ્થાનિક સમુદાયનો સામાજિક-આર્થિક વિકાસ કરવાનો છે અને પ્રવાસીઓને સંપૂર્ણ પ્રવાસન અનુભવ પ્રદાન કરવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ મધ્યપ્રદેશ સરકાર દ્વારા સમુદાય વિકાસ, આર્થિક વિકાસ, સાંસ્કૃતિક સંરક્ષણ, પર્યાવરણીય સંરક્ષણ, કળા અને હસ્તકલાને પ્રોત્સાહન, કૌશલ્ય પ્રશિક્ષણ દ્વારા માનવ મૂડીનું સશક્તિકરણ, આરોગ્ય અને સ્વચ્છતા વિકાસ માટે નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડે મધ્યપ્રદેશમાં રિસ્પોન્સિબલ ટૂરિઝમને પ્રોત્સાહન આપવા માટે કેરળ સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.
પ્રોજેક્ટ હેઠળ અમલમાં મૂકાયેલ પ્રોજેક્ટ્સ:
> ગ્રામીણ પ્રવાસન
> મહિલાઓ માટે સુરક્ષિત પ્રવાસન સ્થળો
> સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ - ક્લીન ડેસ્ટિનેશન
This story is from the August 13, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 13, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?