૬ ઑગસ્ટ, ૨૦૨૨ને શનિવાર. સમયઃ સવારના ૧૧ વાગ્યાનો. સ્થળઃ અમદાવાદ સ્થિત હોટલ તાજનો ૧૭મો માળ. મંચ પર એક તરવરિયો યુવાન પ્રવેશ કરે છે અને ભવિષ્યના બારણે દસ્તક દેવાની એક પ્રક્રિયાનો વિધિવત્ રીતે આરંભ થાય છે. ત્યાં સુધી અહીં હાજર લોકોને ખ્યાલ નહોતો કે તેઓ એક ઐતિહાસિક કહી શકાય તેવી ઘટનાના સાક્ષી બનવા જઈ રહ્યા છે. એ યુવાનના આગમન સાથે જ સામાન્ય રીતે નીરસ અને મોટા ભાગે વન વે કૉમ્યુનિકેશનમાં ચાલતી રહેતી પત્રકાર પરિષદના માહોલમાં અણધાર્યું પરિવર્તન આવે છે. યુવાન પોતાની આત્મવિશ્વાસથી ભરપૂર ઉત્સાહી સ્પીચ અને પ્રોડક્ટ સંબંધિત બારીક જાણકારીઓ થકી ઉપસ્થિત ૫૦૦થી વધુ પત્રકારો, ઉદ્યોગ સાહસિકો, રિયલ એસ્ટેટના માંધાતાઓ અને બિઝનેસ ડેલિગેટ્સને ભવિષ્યની એક એવી દુનિયા તરફ દોરી જાય છે જેના વિશે હાજર સૌએ કેવળ વાતો જ સાંભળી હતી. યુવાન ઉપસ્થિત સૌ કોઈને મૅટાવર્સની મદદથી વર્ચ્યુઅલ રિયાલિટી પ્લેટફોર્મ દ્વારા ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આકાર પામવા જઈ રહેલા શહેરી આવાસીય પ્રોજેક્ટનું ભવિષ્ય દર્શન કરાવે છે.
This story is from the August 20, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 20, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?