આ મહિનાના અંત સુધીમાં ભારતની ત્રણ ટેલિકોમ ઓપરેટર (કેરિઅર) કંપનીઓ દેશમાં ફાઇવ-જી (ફિફ્થ જનરેશન) સેવાઓ લૉન્ચ કરશે. ફાઇવ-જી ટૅકનોલૉજીનો આરંભ સાથે ડેટા ટ્રાન્સફરની ઝડપ હાલમાં ફોર-જી સેવામાં મળે છે તેના કરતાં દસ ગણી વધી જશે. ટીવી પરની ડિબેટોમાં જોવા મળે છે કે સ્ટુડિયોમાંથી એન્કર કોઈ ઘરે બેઠેલા ચર્ચાશાસ્ત્રી સાથે વાતચીત કરતાં હોય છે ત્યારે એન્કરનો અવાજ શાસ્ત્રી સુધી થોડો મોડો પહોંચે છે અને શાસ્ત્રીનો જવાબ પરત આવે તેમાં વાર લાગે છે. અલગ-અલગ ટૅક માધ્યમોની પોતપોતાની સહેજ શિથિલતા હોય છે જેને લેટન્સી કહે છે. ફાઇવ-જીના આગમન બાદ આ લેટન્સી રહેશે નહીં.
કોઈ વીડિયો ગેમ રમવા માટે, બીજા શહેરમાં બેઠેલા સર્જન તબીબ રિયલ ટાઇમમાં કોઈ શસ્ત્રક્રિયાનું માર્ગદર્શન કરી શકે, ડ્રોન વગેરેની સચોટ ઉડાન માટે, માનવ ડ્રાઇવર રહિતની ઑટોમેટિક મોટરકારને દોડાવવા માટે લેટન્સી જેમ બને તેમ શૂન્ય અથવા શૂન્યની નજીક હોવી જોઈએ. ડેટા એક સ્થળેથી રવાના થાય અને બીજા સ્થળે પહોંચે ત્યાં સુધીમાં વચ્ચે વચ્ચે ઝડપમાં ઢીલ પડે તેવાં ત્રણથી ચાર બિંદુઓ અથવા ઠેકાણાં આવે. જેમ કે આપણા મોબાઇલમાંથી અવાજ રેડિયો તરંગમાં બદલાઈને નજીકના ટાવર સુધી પહોંચે તેને એક બિંદુ (અથવા સ્ટેશન) કહેવાય. હવે ફાઇવ-જીના આગમનથી આવા કોઈ બિંદુઓ ખાસ રુકાવટ પેદા કરી શકશે નહીં. તમે બટન દબાવશો અને પાંચસો મેગા બાઇટની ફીચર ફિલ્મ પલકવારમાં ટ્રાન્સફર થઈ જશે.
This story is from the August 27, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 27, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?