દેશની આઝાદીને ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે તમામ દેશવાસીઓ ઉત્સાહભેર આઝાદીનો અમૃત મહોત્સવ ઊજ્વી રહ્યા છે ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના તમામ નાગરિકોને પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવવાનું આહ્વાન કરીને ‘હર ઘર તિરંગા’ અભિયાનનો શંખનાદ કર્યો હતો, જેને દેશવાસીઓએ પ્રચંડ પ્રતિસાદ આપીને વધાવી લીધો છે. ૧૩થી ૧૫ ઑગસ્ટ વચ્ચે દરેક ઘર, સરકારી અને ખાનગી કચેરીઓ, સંસ્થાનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને ગુજરાતના દરેક જિલ્લા, ગામેગામ રાષ્ટ્રભક્તિના રંગમાં રંગાઈ ગયા હતા.
વડાપ્રધાનશ્રીના આહ્વાન બાદ દેશભરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ગુંજ સંભળાઈ રહી છે અને ઘરે-ઘરે રાષ્ટ્રની ખુશ્બ મહેકવા લાગી છે. ‘હર ઘર તિરંગા' અભિયાનની શરૂઆત કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહના સત્તાવાર નિવાસસ્થાનેથી થઈ હતી. શ્રી અમિતભાઈ શાહે તેમના પત્ની સોનલબહેન શાહ સાથે તેમના નિવાસે ભારતનો રાષ્ટ્રધ્વજ લહેરાવીને આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ ચાલી રહેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનનો વિધિવત્ શુભ આરંભ કરાવ્યો હતો.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સુરત ખાતેથી રાજ્યવ્યાપી ‘હર ઘર તિરંગા' અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. રાજ્યની આઠ મહાનગરપાલિકાઓમાં તા.૪થી ૧૨ ઑગસ્ટ દરમિયાન યોજાયેલી રાજ્યવ્યાપી ‘તિરંગા પદયાત્રા'નો સુરત મહાનગરથી શુભારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, દેશની એકતા, અખંડિતતા અને ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના પ્રતીક તિરંગાને દેશનાં તમામ ઘરોમાં લહેરાવવાના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કરેલા આહ્વાનને રાજ્ય સરકાર ઝીલી લઈને રાજ્યના એક કરોડ ઘરો પર તિરંગો લહેરાવવા સંકલ્પબદ્ધ છે.
This story is from the August 27, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 27, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?