વડોદરા શહેરના વિવિધ વિસ્તારોની શોભા વધારતા સર્કલ પરના ધાતુનાં શિલ્પો તમે જોયા છે? ન જોયા હોય તો ક્યારેક ખાસ એ જોવા જજો. એમાંના ઘણાં સર્કલ વડોદરાના કલાકારોએ ભંગાર કે કચરામાંથી બનાવ્યા છે. આપણને કોઈ ભંગારનો ઢગલો બતાવી તેનો નિકાલ કરવાનું સોંપે તો ભંગારવાડો એકમાત્ર વિકલ્પ સૂઝે, પણ કલાકાર પાસે તો હોય છે કલાર્દષ્ટિ! કચરાને કંચન કેમ બનાવાય અને સ્ક્રેપને સૌંદર્ય કેમ બક્ષાય તે સાદશ્ય નિહાળવું હોય તો તમારે આ સર્કલ જોવા નહીં, પણ નિહાળવા પડે. કહેવાય છે ને કે કળા એ નથી જે તમને દેખાય, કળા એ છે જે તમે અન્યને બતાવો છો!
વર્ષ ૨૦૧૭ની વાત છે. વડોદરામાં કમિશનર પદે કલાપ્રેમી વિનોદ રાવ અધિકારી હતા. લગભગ નિયમિતરૂપે તેઓ શહેરના પ્રતિષ્ઠિત લોકો સાથે મળી વિચાર મંથન કરતા કે શહેરના વિકાસ માટે શું કરી શકાય? ચર્ચામાં હાજર એક આર્ટિસ્ટ કમિશનર સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો. તેણે શાની માગણી કરી? જમીન કે નાણાં નહીં, તેણે કોર્પોરેશન પાસે પડી રહેલા સ્ક્રેપના ઢગલાની માગણી કરી અને કહ્યું, ‘અમે એમાંથી કલાકૃતિઓ બનાવીશું જે શહેરનો શણગાર બનશે.’ દરખાસ્ત મંજૂર થઈ ગઈ. અકોટા સ્ટેડિયમમાં ૨૫ કલાકારો વિવિધ સ્કલ્પચરોના સર્જનકાર્યમાં પરોવાઈ ગયા.
This story is from the August 27, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 27, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?