ભારત સાથે આરબો, યહૂદીઓ, યુરોપિયનો અને ઈરાનીઓ હજારો વરસોથી સીધો યા આડકતરો વેપાર કરતા આવ્યા છે. બે હજાર વરસ પૂર્વે યહૂહીઓ કેરળ અને મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશમાં આવીને સ્થાયી થયા હતા. અમુક આન્ધ્રના દરિયાકાંઠે જઈ વસ્યા હતા. કેરળ અને મહારાષ્ટ્રમાં આજે પણ છે. ઇસ્લામી જેહાદીઓથી બચીને ભાગી આવેલા ઈરાનીઓ અથવા પારસીઓ અગાઉ ભારત સાથે દરિયાઈ માર્ગે વેપાર કરતા હતા. આથી જેહાદીઓની ધોંસ વધી ગઈ ત્યારે ભારત કેવી રીતે આવવું તે તેઓ જાણતા હતા. આરબ મુસ્લિમો અને આરબ ખ્રિસ્તીઓ કર્ણાટક અને કેરળનાં દરિયાકાંઠાનાં શહેરો પર સ્થાયી થયા છે. જોકે કેટલાક ચાર-પાંચ સદીઓ અગાઉ જ આવ્યા છે. મેંગલોર નજીકનું ભટકલ શહેર તેનું ઉદાહરણ છે. જે મુસ્લિમ આરબો કેરળના દરિયાકાંઠે સ્થાયી થયા અને મિશ્ર પ્રજાને જન્મ આપ્યો છે તેઓ મોપલા તરીકે ઓળખાય છે. આફ્રિકાના સીદીઓ પણ કર્ણાટકના દરિયાકાંઠે વસ્યા છે અને હિન્દુ ધર્મ પાળે છે. કેટલાક ખ્રિસ્તી છે. જે યહૂદીઓ બે હજાર વરસ પૂર્વે આવી ગયા હતા તેઓ કાળક્રમે બ્રાહ્મણો બની ગયા અને આજે કોંકણસ્થ બ્રાહ્મણ તરીકે ઓળખાય છે.
આ બધા જગતભરમાંથી વેપાર-ધંધા માટે ભારતમાં આવ્યા હતા. આઝાદી સુધી મુંબઈ શહેર ખરા અર્થમાં કોસ્મોપોલિટન હતું. આમાંના અમુક લોકો બ્રિટિશરોએ મુંબઈ વસાવ્યું તે પછી મુંબઈમાં આવ્યા હતા અને તેમાં ખુદ બ્રિટિશરો વધુ હતા. છતાં યહૂદીઓ, આરબો, પારસીઓ વગેરે અંગ્રેજોના આગમન પૂર્વે હાજર દોઢ હજા૨ વરસથી ભારતમાં સ્થાયી થયા હતા. માત્ર અંગ્રેજોએ તેઓને વેપાર કરવા માટે મુંબઈ શહેર વિકસાવી આપ્યું.
This story is from the September 03, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 03, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?