કોરોના મહામારીથી ત્રાસેલાં બાળકોને શિક્ષણમાં રસ જન્મે તે માટે અમુક શિક્ષકો અવનવી રીત અજમાવે છે. હાલમાં કચ્છમાં બે જગ્યાએ એ.ટી.એમ. જેવા કિઓસ્ક ઊભા કરાયા છે. આ કિઓસ્કની મદદથી બાળકો સ્માર્ટ ફોન, નેટવર્ક, ઇન્ટરનેટ વગેરેની ચિંતા કર્યા વગર ગમે તે સમયે ભણી શકે છે. આ કિઓસ્કનો લાભ અત્યારે ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ લઈ શકે છે.
કોરોના કાળમાં નાનાં બાળકો પણ શિક્ષણ મોબાઇલ, લેપટોપથી ઓનલાઇન લેતાં થયા છે, પરંતુ ગામડાંનાં બાળકોને મોબાઇલ, લેપટોપ, ઇન્ટરનેટ, નેટવર્ક જેવી સુવિધા મળવી મુશ્કેલ હોય છે. તેથી કચ્છના અનેક શિક્ષકો બાળકો સુધી શિક્ષણ પહોંચાડવા અવનવા અખતરા કરતાં હતા. હુંદરાઈબાગ પ્રાથમિક શાળાના શિક્ષક દીપક જેઠાલાલ મોતાએ બાળકો પોતાના અનુકૂળ સમયે શિક્ષણ મેળવી શકે તે હેતુથી એ.ટી. એમ. જેવું મશીન - કિઓસ્ક બનાવ્યું છે. તેને નામ આપ્યું છે એની ટાઇમ એજ્યુકેશન-એ.ટી.ઇ.
લૉકડાઉનના સમય દરમિયાન આ શિક્ષકે ભારતમાં પ્રથમ હરતી-ફરતી ડિજિટલ સ્કૂલસ્કૂલ ઓન વ્હીલ્સ - શિક્ષણ રથ શરૂ કર્યો હતો. ત્યાર બાદ ઇ-બાઇસિકલ ઉપર દ્વિચક્રી શિક્ષણયાનમ્ ઇ-બાઇસિકલ ડિજિટલ મોબાઇલ સ્કૂલ પણ ચાલુ કરી હતી. બંને પ્રકારની અવનવી પદ્ધતિને વિદ્યાર્થીઓ અને વાલીઓનો સારો પ્રતિસાદ મળ્યો હતો. તેના કારણે ગામડાંમાં કે વાડીઓમાં રહેતાં વિદ્યાર્થીઓ પોતાના ઘરે જ બેસીને સહેલાઈથી ભણી શક્યા હતા. હવે તેમણે ગુજરાતમાં પહેલી જ વખત એ.ટી.ઇ. બનાવ્યું છે.
This story is from the September 03, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 03, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?