પરિચય
૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં ઘાટલોડિયા મતવિસ્તારમાં આવ્યા, ચૂંટાઈ એ પહેલાં ૧૯૯૫-૯૬, ૧૯૯૯-૨૦૦૦ અને ૨૦૦૪-૦૬માં મેમનગર નગરપાલિકાના સભ્ય અને પછી ૧૯૯૯-૨૦માં તેના પ્રમુખ રહ્યા હતા. ૨૦૦૮થી ૨૦૧૦ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડના વાઇસ ચેરમેન પદે, ૨૦૧૦થી ૨૦૧૫ સુધી થલતેજ વોર્ડના કાઉન્સિલર પદે, ૨૦૧૫થી ૨૦૧૭ સુધી અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ (ઔડા)ના ચેરમેન પદે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિના અધ્યક્ષ પણ રહ્યા છે.
સાહેબ, આપનો જન્મ ૧૫ જુલાઈ, ૧૯૬૨ના રોજ અમદાવાદમાં થયો હતો, ત્યારે આપનો પરિવાર કયા વિસ્તારમાં રહેતો હતો, એ પરિવારમાં કોણ-કોણ હતા?
મારો જન્મ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં કડવા પોળમાં વસતા એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. પરિવારમાં માતા-પિતા, ભાઈ-બહેનો, બાદાદા બધાં અમે સાથે રહેતાં હતાં.
સર, આપનું બાળપણ પણ ત્યાં વીત્યું? બાળપણ કેવું વીત્યું? ત્યારે કૌટુંબિક વાતાવરણ કેવું હતું?
મારું બાળપણ કડવા પોળમાં જ વીત્યું છે. કૌટુંબિક વાતાવરણમાં મૂલ્યોને મહત્ત્વ વધારે આપવામાં આવતું હતું. અમારા પિતાજી શિક્ષણ સાથે જોડાયેલા હતા. પિતા શિસ્તના આગ્રહી હતા એટલે ઘરમાં શિસ્તનું વાતાવરણ રહેતું.
તમે પોતાની કારકિર્દી કેવી રીતે ઘડી?
હું શાળામાં અભ્યાસ કરતો હતો તે સમયથી ટેકનિકલ શિક્ષણ બાજુ મારો ઝુકાવ વધારે હતો. ગણિત મારો મનગમતો વિષય હતો. એટલે મેં એન્જિનિયરિંગ કરવાનું વિચાર્યું અને પોલિટેકનિકમાં એડમિશન લઈને સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ મેં પોતાનો વ્યવસાય કરવાનું નક્કી કર્યું.
યુવાવસ્થામાં આપના આદર્શ કોણ હતા? તેની પાછળ કોઈ ચોક્કસ તર્ક કે લાગણી જોડાયેલી હતી?
This story is from the October 29, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 29, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?