એ ‘અંતરનાદ’ પર મહોર મારનારું એક જ પરિબળ હતું - પ્રેક્ષક
ABHIYAAN|October 29, 2022
પૃથ્વી પરની સૌથી આરામદાયક એવી લેક્ચરરની નોકરી ત્યજી રંગભૂમિના પડકારનો સામનો કરવા તૈયાર થયેલા નિર્માતા, નિર્દેશક, અભિનેતા, લેખક, ગીતકાર સૌમ્ય જોશી અહીં ‘અંતરનાદ’ વાગોળે છે..
સૌમ્ય જોશી
એ ‘અંતરનાદ’ પર મહોર મારનારું એક જ પરિબળ હતું - પ્રેક્ષક

મને તો યાદ નથી, પણ કુટુંબવાળા ખોફભેર એ પ્રસંગ યાદ કરે છે. હું ચાલતા શીખ્યો એના થોડાક જ મહિના પછી ઘરથી ખાસે દૂર એક કન્સ્ટ્રક્શન સાઇટનાં પગથિયાં ઊતરીને પાયાના ખાડામાં જઈ બેસી ગયેલો. શોધાશોધના અંતે એ જગ્યાએ મળ્યો. પછી રખડવું એ આ બાળકનો જન્મસિદ્ધ હક છે, એવું ઘરવાળાઓએ નાછૂટકે સ્વીકારી લીધું. કુદરતે બનાવેલી અફાટ દુનિયાને જાણી લેવાની પ્રચંડ તરસે મારા નાના પગમાં એ સાહસ પૂર્યું હશે. એ તરસને કારણે જ ૨૦ બાય ૨૦નો વર્ગખંડ મને ક્યારેય સુચ્યો નઈ. સ્કૂલમાં મેં કેદીની જેમ પ્રવેશ કર્યો અને ૧૨ વર્ષ સુધી એ કહેવાતા જ્ઞાનસંવર્ધનના ધામને સેન્ટ્રલ જેલથી ઓછું કંઈ માન્યું નહીં. મારો ફંડા ક્લિયર હતો. પાંચ કલાક જેલમાં રહેવાનું 'ને પછી કેદીને સોંપાતા હોમવર્ક જેવા કામનો રીઢા ગુનેગારની નિષ્ઠાની નિષેધ કરવાનો. ‘ઘરકામ કેમ નથી કર્યું' એવા માસ્તરના સવાલનો ‘શું પૂછો છો, એ સમજાતું નથી’ એવા ડફોળ ભાવ સાથે સામનો કરવાનો. ૧૫ દિવસમાં શિક્ષક કંટાળે પછી વરસની શાંતિ. ટૂંકમાં, મેં ડફોળ બનવાનો ઇન્ટેલિજન્ટ નિર્ણય લીધો અને બદલામાં આખી સાંજની રખડપટ્ટીનો માર્ગ મોકળો કર્યો. આ અલગારી રખડપટ્ટીએ લેખક માટે જરૂરી એવું અનુભવનું ન ખૂટે એવું ભાથું મને બાંધી આપ્યું. નિદા ફાઝલીનો એક શેર છે.

‘ધૂપ મેં નિકલો, બહારો મેં નહાકર દેખો

જિંદગી ક્યા હૈ, કિતાબો કો હટાકર દેખો'

This story is from the October 29, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the October 29, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025