યુરોપિયન ભરવાડોની છાશ
ABHIYAAN|November 12, 2022
ઠંડા દેશોની નકલ કરીને ગુજરાતી ઉનાળામાં લંચની શરૂઆતમાં સૂપ લેવો જોઈએ એવું પ્રમાણપત્ર આપનારાને વિદેશીઓની પેટની ગરબડ અંગે ઝઝી ખબર નથી હોતી પેટમાં રહેલા બેક્ટેરિયા મનુષ્યની શારીરિક - માનસિક બંને પ્રકારના સ્વાસ્થ્ય પર સીધી ’ને સક્ષમ અસર પાડે છે. પેટમાં અમુક પ્રકારના બેક્ટેરિયા પૂરતી સંખ્યામાં હોય તો જ સ્વાસ્થ્ય ઠેકાણે રહે
ગૌરાંગ અમીન
યુરોપિયન ભરવાડોની છાશ

પેટને પ્યારું કે પરમ ના કહો તોય એ પાવરમાં રહેશે

ક્લાસ કોનો પ્રાઇમ છે કે પીટ સાચું પાચન ખરું કહેશે 

દીપાવલીની ઉજવણીના ભાગ રૂપે સૌએ ઓછાં વધતાં અંશે પેટમાં ઘણું પધરાવ્યું હશે. જોકે સામાન્ય જીવનમાં પણ દબાવીને ખાનારા ખાય જ છે. સામે પક્ષે ઘરનું નિયમિત ભોજન કરનારાની સંખ્યા ઓછી નથી. પેટ કરાવે વેઠ એ કહેવત એક રીતે અનુભવ પરથી સમજી શકાય. ખાવું મહત્ત્વનું કે ખાધું હોય તેનું પાચન થવું મહત્ત્વનું? મેજિક બોક્સ કહેવાતા પેટની ગરબડ વિચિત્ર વેઠ કરાવી શકે છે. સારું છે કે કોરોના ફાટ્યા પછી શરીરની તંદુરસ્તી ’ને સશક્તિકરણ પર વધુ ભાર મૂકાઈ રહ્યો છે. સૌ જાણે છે કે પેટ બરાબર કામ ના કરે તો મન સાથે તન ઠેકાણે ના રહે. ગ્લોબલ તેમ જ ડિજિટલ વિલેજના આ કાળમાં ખાધાખોરાકી અંગેની અવનવી ચીજો વિદેશમાંથી ભારતમાં ઉપલબ્ધ થઈ રહી છે. પોષણ આપે એવી કે દૈહિક તકલીફ દૂર કરવામાં મદદ કરે એવી વસ્તુઓ પારકા દેશની હોય કે સાવ અજાણી હોય તેથી શું? જે મનુષ્યને હેલ્થ ’ને ફિટનેસમાં રસ છે તેના માટે શરીર માટે સારું એ મારું. રોગ નાનો હોય કે મોટો, દૂર કરવા માનવી દુશ્મનના ઘરનું અન્નજળ પણ સલામ કરીને ગ્રહણ કરી શકે. હા, ઘરનું હાથવગું હોય એ અતિ ગમતીલું લાગે. સારા પેટ કે સારા પાચન માટે ઘરની છાશ આપણું પોતાનું પીણું છે જ. તો બહારનું ’ને સારું કહેવાય એવું બીજું ’ને નવું શું?

This story is from the November 12, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the November 12, 2022 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
આવી છૂટ શા માટે?
ABHIYAAN

આવી છૂટ શા માટે?

અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

અલવિદા, શ્યામ બેનેગલ!

time-read
3 mins  |
Abhiyaan Magazine 04/01/2025
વામા વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા વિશ્વ આરોગ્ય

સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સન્માન
ABHIYAAN

સન્માન

બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ABHIYAAN

ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા

ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
ABHIYAAN

કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ

કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 04/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મધર મેરી : પવિત્રતાના પાયા પર...

time-read
5 mins  |
Abhiyaan Magazine 04/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી

time-read
7 mins  |
Abhiyaan Magazine 04/01/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?

time-read
2 mins  |
Abhiyaan Magazine 04/01/2025