ભારત સહિત સમગ્ર દુનિયા જ્યારે દિવાળી પર્વની ઉજવણી કરી રહી હતી ત્યારે બ્રિટનથી એક મોટા અને તમામ ભારતીયોની છાતી ગર્વથી ફૂલાઈ જાય એવા શુભ સમાચાર સામે આવ્યા. દિવાળી એટલે કે ૨૪ ઑક્ટોબર, સોમવારની સવારે ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા. આવી દિવાળી ભેટની રાહ કરોડો ભારતીયો ઘણા લાંબા સમયથી જોઈ રહ્યા હતા.
બ્રિટનમાં ચાલી રહેલા રાજકીય સંકટના કારણે તત્કાલીન વડાંપ્રધાન લીઝ ટ્રસના રાજીનામા બાદ એ ચર્ચાએ બહુ જોર પકડ્યું હતું કે હવે બ્રિટનના નવા વડાપ્રધાનનો તાજ કોના શિરે મૂકાશે? એ વખતે એક અટકળ એવી પણ ચાલતી હતી કે પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસન ફરીથી સત્તાનું સુકાન સંભાળશે, પરંતુ તેમણે ખુદ જ પી.એમ. પદની રેસમાંથી હટી જવાની જાહેરાત કરતા આખરે ઋષિ સુનકનો માર્ગ સાવ મોકળો થઈ ગયો હતો.
માત્ર ૪૨ વર્ષીય ઋષિ સુનકને બ્રિટનના વડાપ્રધાન પદ સુધી પહોંચવા માટે ૨૦૦ સાંસદોનું સમર્થન મળ્યું હતું, જ્યારે તેમનાં હરીફ પૅની મોર્ડોન્ટ માત્ર ૨૬ સાંસદોનું જ સમર્થન મેળવી શક્યાં હતાં અને આથી તેમણે પોતાની દાવેદારી પરત ખેંચી લીધી હતી.
This story is from the November 12, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 12, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?