સપ્તા ટ્રસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસની ઉજવણીના ભાગરૂપે મહિલાઓના ઉત્કર્ષ માટે કામ કરનારા ૧૩ સબૃહસ્થોનું ટીમા ઍવૉર્ડ દ્વારા સન્માન ૧૯મી નવેમ્બરે કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ૧૩ પુરુષોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય અતિથિ તરીકે જાંબાઝ આઈપીએસ અધિકારી મંજીતા વણઝારા, અતિથિ વિશેષ (online) તરીકે વિશ્વપ્રવાસી અને લેખિકા પ્રીતિ સેનગુપ્તા અને સમાજ સેવી અને વ્યવસાયી દક્ષાબહેન શાહ ઉપસ્થિત રહ્યાં હતાં.
TIMA (The Ideal Man Awards) એ કોઈ ઇવેન્ટ નથી, પરંતુ એક ચળવળ છે! આપણે ઘણાં વર્ષોથી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરીએ છીએ, પરંતુ પુરુષ દિવસની ઉજવણી નથી કરતા, તેથી આજે ગુજરાતની જાગૃત મહિલાઓએ ભેગાં મળી સગૃહસ્થોનું સન્માન કર્યું. આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસે ટિમા (TIMA-The Ideal Man Awards)માં એવા પુરુષોનું સન્માન કરવામાં આવે છે કે જેઓ હંમેશાં સ્ત્રીદાક્ષિણ્ય દાખવે છે. ગ્રીક શબ્દ TIMAનો અર્થ છે, ‘ઈશ્વરનું સન્માન’. આ ખ્યાલ સાથે, આદર્શ પુરુષ પુરસ્કારનું આયોજન કરવામાં આવે છે.
This story is from the December 03, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 03, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?