હાશ, ચૂંટણીનાં પરિણામ આવ્યાં એવું બહુમતીને થયું હશે. ઘણાંને હાશ નથી થઈ. ઘણાંને તો આ વખતે પણ ચૂંટણી આવી જ ખોટી એવું લાગે છે. જી, ભાજપ વિરોધીઓ ખૂબ દુ:ખી હોય એ સ્વાભાવિક છે. વિપક્ષમાં બેસવાનું કોઈ પક્ષને ગમતું નથી. હિમાચલ પ્રદેશ ’ને એમસીડીના પરિણામથી ત્યાંના ભાજપ તરફી લોકો દુઃખી હશે. લોકશાહીમાં રાજ્ય કે દેશ ગમે તેટલી પ્રગતિ કરે, એવું શક્ય જ નથી કે પ્રજાનો એક મોટો ભાગ ચૂંટણીના પરિણામથી નારાજ ના થાય. એક ઘર કે એક કુટુંબમાં કાયમ જ બધાં એક સરખા ખુશ હોય એવું થાય છે? જીવન છે, ચાલ્યા કરે? ગુજરાતમાં વિપક્ષ જો એવું માની લે કે જીવનમાં ઉતાર ચઢાવ તો આવ્યા કરે ’ને પરિવર્તન સંસારનો નિયમ છે તો વિપક્ષે એ વિચારવું રહ્યું કે ચઢાવ એટલે શું ’ને પરિવર્તન એટલે શું? ભાજપ ’ને મોદીએ આમ સારું કર્યું ’ને તેમ સાચું કર્યું તેની ગાથા ગાતા હવે ગામ થાકવાનું નથી. સવાલ એ છે કે વિપક્ષ શું કરશે? આગલાં વર્ષોમાં જે ના કર્યું એવું ’ને કેવળ એક ધારો નકારાત્મક વિરોધ સિવાય વિપક્ષ હવે શું કરશે?
શું તમે ભાજપ વિરોધી છો? તો તમે સ્વયંને ગુજરાતીમાં કહો કે વિપક્ષ એટલે શું અથવા કોણ એ અંગે પાંચ મુદ્દા ફક્ત પોતાના માટે લખવાના હોય તો હું શું લખીશ? જો તમે ભાજપ તરફી હોય તો તમે નેતા કે કાર્યકર ના હોય એવા પાંચ ભાજપ વિરોધીને પૂછો કે વિપક્ષ એટલે? લાંબું ભાષણ નહીં. લાંબું ચિંતન નથી કરવાનું. ભાજપને કેમ મત નહીં આપવાનો ’ને વિપક્ષને કેમ આપવાનો એવાં કારણો નહીં. વિપક્ષનું વ્યક્તિત્વ શું? વિપક્ષની ઓળખ શું? વિપક્ષનો ફરજિયાત આધાર શું? આટલાં વર્ષોથી ભાજપ કરતાં વિપક્ષ કયા કયા મુદ્દે અલગ પડે છે? વિપક્ષમાં શું બદલાવ આવે તો એ આખો નવો જ ‘પક્ષ’ લાગે? ના, કોંગ્રેસ કે આપ કે કોઈ પણ બિનભાજપી પક્ષની નામજોગ વાત નથી. ભાજપ વિરોધી સાઇડની વાત છે. અજાણ્યા માણસને મળો'ને એ ભાજપ તરફી છે કે મોદી તરફી છે એવું એક કે બીજી રીતે ખબર પડીજાય. તો એવું કઈકઈરીતે ખબર પડે કે જે-તે વ્યક્તિ ભાજપ વિરોધી છે અથવા મોદીનો વિરોધી છે? આ સ્મરણમાં રાખવું.
This story is from the December 24, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 24, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?