ભગવાન શ્રી સ્વામિનારાયણના અનેક નામ હતા જેમાંથી એક નામ સહજાનંદ સ્વામી પણ હતું, પરંતુ તેમનું મૂળ નામ ઘનશ્યામ પાંડે હતું. ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ ઉત્તર પ્રદેશના છપૈયા ગામે ૧૭૮૧માં થયો. યોગાનુયોગ તે દિવસ ૧૮૩૭ની ચૈત્ર સુદ નોમ હતી એટલે કે રામનવમી. ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ રામનવમીના દિવસે થયો, માટે આ દિવસને સ્વામિનારાયણ જયંતી તરીકે પણ ઊજવવામાં આવે છે. પિતા ધર્મદેવ અને ભક્તિમાતાએ તેમનું નામ ઘનશ્યામ રાખ્યું.
સ્વામિનારાયણ ભગવાન પાંચ વર્ષના થયા ત્યારે પિતા ધર્મદેવે તેમને અભ્યાસ કરાવવાનો શરૂ કર્યો. પિતા પાસેથી બાળ ઘનશ્યામે ચાર વેદ, રામાયણ, મહાભારત, શ્રીમદ્ ભાગવતમ્, પુરાણો, શ્રી રામાનુજાચાર્ય પ્રણિત શ્રી ભાષ્ય, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરેનો અભ્યાસ કર્યો. માતા અને પિતાના દેહોત્સર્ગ બાદ અગિયાર વર્ષના બાળ ઘનશ્યામે ગૃહત્યાગ કર્યો અને વન વિચરણ કરવા નીકળી પડ્યા. વન વિચરણ દરમિયાન ઘનશ્યામ મહારાજનો તપસ્વી જેવો વેશ હોવાના કારણે તેઓ નીલકંઠ તરીકે ઓળખાવા લાગ્યા. નીલકંઠવર્ણીએ સાત વર્ષ સુધી દેશના જુદા-જુદા વિસ્તારોમાં પગપાળા પ્રવાસ કર્યો. સૌ પ્રથમ તેઓ હિમાલયમાં પુલહાશ્રમમાં ગયા, ત્યાર પછી બુટોલપત્તન થઈને નેપાળ પહોંચ્યા. ત્યાં તેમને ગોપાળ યોગીનો મેળાપ થયો. તેમની પાસે એક વર્ષ સુધી રહી નીલકંઠવર્ણીએ અષ્ટાંગ યોગની શિક્ષા મેળવી. ત્યાંથી વિવિધ ક્ષેત્રોમાં ફરી અનુયાયીઓ બનાવ્યા અને અંતે તેમનો ભેટો રામાનંદ સ્વામી સાથે થયો.
This story is from the December 24, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 24, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!
વામા વિશ્વ આરોગ્ય
સૂકામેવાની તાસીર અને તેનો ઉપયોગ
સન્માન
બેગુજરાતી સાહિત્યકારોને રાષ્ટ્રીય પુરસ્કાર
ભીંતચિત્રોમાં રસાયેલી મધુરમ્ કૃષ્ણકથા
ઇતિ અહં સર્વસ્ય પ્રભાવો મૂટઃ પ્રવવંતે મત્વાભજન્તેમબુધાભવ-સમન્વિતા અહમ્ આત્માગુડાકેસા સર્વ-ભૂસ્ય-સ્થિતઃ અહમ્ આદિશ્ચ ચ મધ્યમ્ ચ ભૂતાનમ્ અન્ત એવ ચ
કચ્છમાં એજ્યુકેશનલ ટૂરિઝમ
કચ્છ જોવા તો ઘણા લોકો આવે છે, પરંતુ તેને સમજવા બહુ ઓછા. શાળામાં જતાં બાળકો કે તરુણોને ભણવામાં કચ્છ અને કચ્છને લગતી બાબતો આવતી હોય છે. સિંધુ સંસ્કૃતિ વિશે તો તેઓ ભણે છે, પરંતુ ખરેખરી સાઇટ ઉપર જઈને તેનો અહેસાસ કેવો હોય છે તે જાણી શકતા નથી. તેઓ ખેતી વિશે ભણે છે, કલા અંગે પણ ભણવામાં આવે છે. કચ્છમાં આવીને આ અને આના જેવી અનેક બાબતો વિશે તેઓ જાણી, માણી અને અનુભવી શકે છે. કચ્છ વિશે કચ્છ બહારના વિદ્યાર્થીઓને આ બાબત સમજાવવાની પહેલ હુન્નરશાળા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે. નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી શાળા અને કૉલેજના વિદ્યાર્થીઓ કચ્છમાં આવીને જે-તે વિષયના નિષ્ણાતો સાથે વિવિધ જાતના અનુભવો મેળવે છે. ૩થી ૧૦-૧૨ દિવસ સુધી વિદ્યાર્થીઓ અહીં રહે છે.
પ્રવાસન
સેન્ટ ફ્રાન્સિસ ચર્ચ, ફોર્ટ કોચી .
સારાન્વેષ
મધર મેરી : પવિત્રતાના પાયા પર...
ચર્નિંગ ઘાટ
ભારતમાં મોગલ કાળમાં પણ ક્રિસમસની ઉજવણી થતી હતી
રાજકાજ
શેખ હસીનાના પ્રત્યાર્પણની ભારતને ફરજ પાડી શકાય ખરી?