વિઝા વિમર્શ
ABHIYAAN|Abhiyaan Magazine 27/04/2024
વાગ્દ્ત્તાના વિઝા
ડો.સુધીર શાહ
વિઝા વિમર્શ

‘સર, મારો દીકરો એક અમેરિકન સિટીઝનના પ્રેમમાં છે. મારો દીકરો એક ટૂરમાં મિત્રો જોડે દુબઈ ફરવા ગયો હતો. પેલી અમેરિકન સિટીઝન યુવતી પણ એની બહેનપણીઓ જોડે દુબઈ ફરવા આવી હતી. એક બપોરના મારો દીકરો અને પેલી છોકરી, જુદા-જુદા ડેઝર્ટ સફારીમાં ગયાં હતાં. રેતીના ડુંગરા ઉપરથી એ છોકરીની કાર ઊથલી પડી હતી. મારા દીકરાએ એની કાર થોભાવીને એ છોકરીને પકડીને ઊભી કરી હતી. એ પછી બાકીના જે ચાર-પાંચ દિવસ એ બંને દુબઈમાં રહ્યાં ત્યારે સાથે જ ફર્યાં. એમણે એકબીજાનો સંપર્ક ચાલુ રાખ્યો. રોજ રાત્રિના એક-એક બબ્બે કલાક તેઓ વૉટ્સઍપ ઉપર એકબીજાંને જોતાં જોતાં અલકમલ કની વાતો કરતાં. જાહેર હતું કે તેઓ એકબીજાંના પ્રેમમાં હતાં. હવે તેઓ લગ્ન કરવા ઇચ્છે છે. મને વાંધો નથી. એ છોકરી ભારતીય છે, એનો જન્મ અમેરિકામાં થયો હતો એટલે એ અમેરિકન સિટીઝન છે. વર્ષો પહેલાં એનાં માતા-પિતા અમેરિકામાં સ્થાયી થયાં હતાં. અમારી જેમ એ પણ હિન્દુ છે. છોકરીનાં મા-બાપે પણ લગ્નની મંજૂરી આપી છે, પણ એમનો આગ્રહ છે કે લગ્ન અમેરિકામાં જ કરવાં. તેઓ કહે છે કે છેલ્લાં ત્રીસ વર્ષથી તેઓ અમેરિકામાં રહે છે. એમનાં ત્રણ ભાઈઓ અને બે બહેનો એમના કુટુંબ જોડે અમેરિકામાં જ રહે છે. અન્ય સગાંવહાલાં અને મિત્રો પણ અમેરિકામાં છે. અમેરિકામાં એમનો બહોળો વ્યાપાર છે. આથી તેઓ આગ્રહ સેવે છે કે એમની એકની એક દીકરીનાં લગ્ન અમેરિકામાં જ કરવાં.' ઇમિગ્રેશનના કાયદાના મુકુંદભાઈએ જાણકાર ઍડ્વોકેટને એમના દીકરાનાં લગ્ન વિષેની વાત લંબાણપૂર્વક જણાવી.

This story is from the Abhiyaan Magazine 27/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the Abhiyaan Magazine 27/04/2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/12/2024