યંત્ર એટલે કે જેના દ્વારા ચોક્કસ પ્રકારનાં કાર્ય ઓછા સમય અને પ્રયત્ન વડે ચોકસાઈપૂર્વક થઈ શકે. યંત્ર એટલે કે મશીનની આ સાદી વ્યાખ્યા છે. આપણી આસપાસની દુનિયા, આપણું રોજિંદું જીવન અસંખ્ય યંત્રોથી ઘેરાયેલું છે. આપણે આધુનિક સમાજની રચના કરી શક્યા છીએ. આ યંત્રોના આવિષ્કારથી આપણાં જીવનમાં સુખસુવિધાનો અનેકગણો વધારો થયો છે, પરંતુ આ સંપૂર્ણ સત્ય નથી. યંત્રો વડે અને યંત્રની ગતિએ ચાલતા આધુનિક યુગમાં ઊભી થયેલી આધુનિક સમસ્યાઓ પણ ખૂબ ગંભીર છે. પહેલાં તો માણસની હરીફાઈ ફક્ત માણસો સાથે હતી, હવે એવું લાગે કે જાણે માણસને મશીનો સાથે હરીફાઈમાં ઊતરવું પડ્યું છે. આ હરીફાઈમાં એ સતત દોડી રહ્યો છે, થાકી રહ્યો છે, હાંફી રહ્યો છે અને ક્યારેક દમ તોડી રહ્યો છે.
તાજેતરમાં પૂણે ખાતેની ખ્યાતનામ મલ્ટિનેશનલ કંપનીમાં ઓડિટ એક્ઝિક્યુટિવ તરીકે કામ કરતી યુવતીએ વધારે પડતાં કામના તણાવને કારણે જીવ ગુમાવ્યો. આ ઘટનાએ સર્વત્ર ચકચાર જગાડી છે. એ પછી આ પ્રકારના અગણિત કિસ્સાઓ સામે આવ્યા છે. તેને કારણે ભારતના વર્કપ્લેસ કલ્ચર વિશે ઉગ્ર ચર્ચાઓ છેડાઈ છે. ખાસ કરીને યુવાનો પોતાના અનુભવો વિશે ખૂલીને બોલી રહ્યા છે અને સિસ્ટમનું વરવું રૂપ સામે આવી રહ્યું છે. હાલના સમયમાં ઍમ્પ્લૉયર્મેન્ટ લેન્ડસ્કેપમાં સતત અવેલેબલ રહેવાના વલણને ખાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. પ્રગતિ કરવા માટે કર્મચારીઓ તેમના અંગત જીવનની બલિ ચડાવી રહ્યા છે. વળી, આ વલણને તેમનું ડેડિકેશન ગણાય છે, એ ખરેખર ચિંતાજનક છે. અંગત જીવનની સામે કામને પ્રાથમિકતા આપીને લાંબા સમય સુધી આ રીતે વ્યસ્ત રહેવાથી તેનાં આકરાં પરિણામો સહન કરવા પડે છે, જે આજકાલ આપણે જોઈ રહ્યા છીએ.
This story is from the Abhiyaan Magazine 26/10/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 26/10/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!