જાણવા જેવું
Chitralekha Gujarati|November 25, 2024
આમ બની એ નહેર...
જાણવા જેવું

૧૫૧૩માં કેટલાક સ્પેનિશ સાગરખેડુ દક્ષિણ અને ઉત્તર અમેરિકા ખંડની વચ્ચેનો વિસ્તાર ખૂંદવા, ખાસ તો નકશા તૈયાર કરવા નીકળ્યા ત્યારે એમના સરદાર વાસ્કો નુને ડે બલ્બોઆએ નોંધ્યું કે આ વિસ્તારમાં પનામા નજીક જમીનનો એક સાંકડો લાંબો ટુકડો છે, જેની એક તરફ પ્રશાંત (પેસિફિક) મહાસાગર તો બીજી બાજુ ઍટલાન્ટિક મહાસાગર ઘૂઘવે છે. એ વખતે યુરોપથી અમેરિકાના પશ્ચિમ કિનારે જવા માટે દક્ષિણ અમેરિકા ખંડની એકદમ નીચેથી પ્રદક્ષિણા કરીને જવું પડતું અને એમાં હજારો સમુદ્રી માઈલનું અંતર વધી જતું. આ જફા ટાળવા માટે વાસ્કોએ બન્ને મહાસાગરને જોડવા માટે પનામા નજીક એક નહેર ખોદવાનો પ્રસ્તાવ સ્પેનના રાજા ચાર્લ્સ પ્રથમ સમક્ષ મૂક્યો હતો, જે એમણે સ્વીકાર્યો નહીં.

છેક ૧૮૮૦ના દાયકામાં અમેરિકાને આ કૅનાલ બનાવવામાં રસ પડ્યો. એ વખતે આવાં બાંધકામમાં ફ્રેન્ચ ઈજનેરોનો દબદબો હતો એટલે અમેરિકન સરકારે અગાઉ સુએઝ નહેરનું નિર્માણ કરી ચૂકેલા ફ્રેન્ચ ઈજનેર ફર્ડિનાન્ડ ડે લેસેપને જ પનામા નહેર બાંધવાનો કૉન્ટ્રાક્ટ આપ્યો. પનામા અને એની આસપાસના વિસ્તારમાં ગાઢ જંગલ આવેલાં છે, જેમાં દુનિયાના સૌથી ઝેરીલા મચ્છર અને અન્ય કીટક જોવા મળે છે. એ કાળે મચ્છરોને મારવાનો કે દૂર રાખવાનો ખાસ ઉપાય નહોતો.

This story is from the November 25, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the November 25, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!
Chitralekha Gujarati

લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!

ચાલો, પોતાને સમય આપીએ, પોતાની પર અને જીવન પર પ્રેમ કરીએ,કારણ કે આપણે ખુશ તો આખું ઘર ખુશ. સો લેટ્સ ગો! ટ્રાવેલ! એક્સપ્લોર! સેલિબેટ લાઈફ! સેલિબેટ વુમનહૂડ!

time-read
5 mins  |
February 03, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

ક્યારેક એ સફળતા અને નિષ્ફળતા તેમ જ જીવન અને મૃત્યુ વચ્ચેનું નિમિત્ત પણ બની શકે છે.

time-read
1 min  |
February 03, 2025
ભીડ હોય તો ભીડભંજક પણ જોઈએ...
Chitralekha Gujarati

ભીડ હોય તો ભીડભંજક પણ જોઈએ...

આ અડાબીડ મેદનીમાં શોધીએ કેવી રીતે? ક્યાંક કોઈ વસ્ત્રને લહેરાવવું પણ જોઈએ.

time-read
2 mins  |
February 03, 2025
આ યુદ્ધબંધી કેટલી લાંબી ટકશે?
Chitralekha Gujarati

આ યુદ્ધબંધી કેટલી લાંબી ટકશે?

સવા વરસના લોહિયાળ જંગ પછી ઈઝરાયલ અને પેલેસ્ટિની સંગઠન ‘હમાસ’ વચ્ચે ‘શાંતિ કરાર’ થયા છે. બન્ને પક્ષ એકમેકે બંધક બનાવેલા લોકોને તબક્કાવાર મુક્ત કરી રહ્યા છે. જો કે ઈઝરાયલ હવે ગાઝા પટ્ટીનો કબજો જતો કરે એમ લાગતું નથી એટલે લાખો વિસ્થાપિતોને થાળે પાડવાનો મહાપ્રશ્ન ઊભો થવાનો છે.

time-read
4 mins  |
February 03, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.

time-read
1 min  |
January 13, 2025
સમયના ખેલ છે ન્યારા
Chitralekha Gujarati

સમયના ખેલ છે ન્યારા

સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.

time-read
2 mins  |
January 13, 2025
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
Chitralekha Gujarati

મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના

પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...

time-read
3 mins  |
January 06, 2025
નવું વર્ષ... નવી શરૂઆાત
Chitralekha Gujarati

નવું વર્ષ... નવી શરૂઆાત

બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર

time-read
2 mins  |
January 06, 2025
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
Chitralekha Gujarati

ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?

શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.

time-read
2 mins  |
January 06, 2025
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
Chitralekha Gujarati

પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!

જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.

time-read
4 mins  |
January 06, 2025