સરકારે જણાવ્યું છે કે, દિલ્હીના કિશનગંજ રેલવે સ્ટેશને ૮૪૦ ટન ડુંગળીનો જથ્થો ૫હોંચ્યો છે. કેન્દ્રએ ભાવને કાબૂમાં રાખવા માટે રેલવે દ્વારા ડુંગળીનો પુરવઠો વધારવાની નીતિ અપનાવી છે. અગાઉ ૨૦ ઓક્ટોબરે ‘કંડા એક્સપ્રેસ’ દ્વારા ૧,૬૦૦ ટન ડુંગળી દિલ્હી પહોંચી હતી. નાફેડે પ્રતિ કિગ્રા રૂ.૩૫ના ભાવે ડુંગળીના રિટેલ વેચાણ માટે જથ્થો છૂટો કર્યો છે.
This story is from the 01 Nov 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 01 Nov 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઘણા રોગોમાં પાણીપુરી ખાવાના આ છે ફાયદા..
ભારતમાં પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ પાણીપુરી ખાવાનું ચલણ ખૂબ જ ફેમસ છે.
અત્યાર સુધી ન ગયા હોય તો આ વેકેશનમાં જવાનું ન ચૂકતા
આ છે ગુજરાતના Top 3 સુંદર ફરવાલાયક સ્થળો
ઉનાળામાં જરૂર ખાવા જોઈએ તુરિયા, સ્વાસ્થ્યને મળશે આ જબરદસ્ત ફાયદા
ગુજરાત સહિત દેશભરમાં ગુકાળઝાળ ગરમી પડી રહી છે
શું તમને પણ ઓફિસ અવર્સમાં ઊંઘ આવેછે?તો NASAનું આ રિસર્ચ છે જાણવા જેવ
ઓફિસમાં ઝોકું ખાવુ જાણે એક રિવાજ જેવુ બની ગયુ છે.
મહિલાઓ, સોલો ટ્રિપ પર જતા પહેલા બેઝિક સેફ્ટી ટિપ્સકરો ફોલો, ફરવાની મજા થઇ જશે બમણી
સોલો ટ્રિપ માટે બેઝિક સેફ્ટીટિપ્સ
અમેરિકાના મૈને રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તાર નજીક ભકંપના આંચકા
ભૂકંપની તીવ્રતા ૩.૮ માપવામાં આવી અધિકારીઓએ જણાવ્યું હતું કે ન્યૂ ઇંગ્લેન્ડના દરેક રાજ્યમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો
આસારામે સુપ્રીમ કોર્ટના આદેશનો કર્યો ભંગ । આશ્રમમાં ભકતો ઉમટવા લાગ્યા
કોર્ટે તબીબી કારણોસર ૩૧ માર્ચ સુધી વચગાળાના શરતી જામીન મંજૂર
બાળકોને ખાવાનું ખવડાવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
અમુક ટેવના લીધે બાળકો પર વધી શકે છે જોખમ
હજારો વિસ્થાપિત પેલેસ્ટિનિયનો ગાઝા પાછા ફરવા લાગ્યા । લોકોએ ખુશી । ખુશી વ્યક્ત કરી
યુદ્ધના કારણે ગાઝા શહેર સંપૂર્ણપણે નાશ પામ્યું હતું રાત્રે ઇઝરાયલે જાહેરાત કરી કે ગાઝામાં હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધક કરાર અંગેનો વિવાદ ઉકેલાઈ ગયો છે.
કચ્છના નલિયા સામુહિક દુષ્કર્મ કેસમાં ૮ આરોપી નિર્દોષ જાહેર કરાયા
ફરિયાદી યુવતી જ પાછળથી હોસ્ટાઈલ થઇ હતી