This story is from the 15 Nov 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the 15 Nov 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આત્મહત્યા કેસ, ૯૯ ટકા લગ્નોમાં પુરુષોની ભૂલ હોય છે : કંગના
બેંગલુરુના એન્જિનિયર સુભાષના આત્મહત્યાના કેસની સમગ્ર દેશમાં ચર્ચા થઈ રહી છે
વિસ્થાપિત લોકોને આશ્રય આપતા ઘર પર હવાઈ હુમલો । ૨૨ માર્યા ગયા
એક દિવસમાં કુલ ૩૮ મોત
દ્વારકામાં વિઝા કૌભાંડનો પર્દાફાશ : સરકારી રેકોર્ડ જ બદલી બનાવટી પાસપોર્ટ અપાતો હતો
આરોપીઓને સુરત, પોરબંદર, વલસાડ અને દમણ ખાતેથી પકડવામાં આવ્યા કૌભાંડ અંગે પોલીસ વડા અશોકકુમાર યાદવ અને એસપી નિતેશ પાંડેને બાતમી મળી હતી
ગુજરાતમાં કમોસમી વરસાદથી ઠંડીનું પ્રમાણ વધશે ! ૨૦ શહેરોમાં તાપમાનમાં ઘટાડો થયો
આગામી ૨૪ કલાકમાં રાજ્યમાં વધુ ઠંડી પડવાની સંભાવના
મહિસાગર નદીમાં ગેરકાયદેસર રેતી ખનન માફિયા ઉપર ફ્લાઇગ સ્કોઉડના દરોડા!!
૭૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે
ચીનમાં ડઝનથી વધુ મોટાં શહેરોના આક્રોશિત લોકો સડકો પર ઉતરી આવ્યા
લોકતાંત્રિક અને માનવ અધિકારોના દમનના અંતહીન સિલસિલો ચલાવતા સામ્યવાદી દેશ ચીનમાં ડઝનથી વધુ મોટાં શહેરોના આક્રોશિત લોકો સડકો પર ઉતરી આવ્યા છે.
સંબંધમાં બ્રેક અપ થવાના લક્ષણ શુ
પ્રેમમાં પડનાર કપલ્સ ક્યારેય એકબીજાથી અલગ થવા વિચારતા નથી પરંતુ કેટલીક વખત સંબંધ બ્રેક અપ સાથે ખતમ થઇ જાય છે
મિથેન ગેસનુ પ્રમાણ સતત વધ્યુ છે
જળવાયુ પરિવર્તનને રોકવા માટે વિશ્વના દેશો લાગેલા છે પરંતુ વધુ નક્કર પગલાની જરૂર દેખાઇ રહી હોવાનો તમામનો મત છે
આરટીઆઇનુ કદ સતત વધી રહ્યુ છે
સરકારી મદદ મેળવનારમાં એનજીઓ, ખાનગી હોસ્ટિપલ હદમાં સરકારી મદદ મેળવી રહેલા એનજીઓ અને ખાનગી હોસ્ટિપલો પણ હદમાં આવી ગયા છે લોકોને તેમના દ્વારા ચૂંટી કાઢવામાં આવેલી સરકારના દરેક કામનો હિસાબ મળે તે ખુબ જરૂરી છે જો કે સરકારનુ ચારિત્ર્ય જ એવુ હોય છે કે કેટલાક કામોને સરકારને છુપાવવા માટેની ફરજ પડે છે
દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક યોલની ઓફિસ પર દરોડા
દક્ષિણ કોરિયાની પોલીસે ૯ ડિસેમ્બરે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક ચેઓલ પર દેશ છોડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો