બાંગ્લાદેશમાં હાલમાં તણાવપૂર્ણ સ્થિતિ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે સોમવારે કેન્દ્રને વિનંતી કરી કે તે પાડોશી દેશમાં શાંતિ સ્થાપવા માટે સંયુક્ત રાષ્ટ્રનો સંપર્ક કરે. આ સાથે તેમણે વિદેશની ધરતી પર અત્યાચાર ગુજારનારા ભારતીયોને પરત લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપ ની માંગ કરી હતી. તેમણે એવી પણ માગણી કરી હતી કે વિદેશ મંત્રીએ બાંગ્લાદેશની વર્તમાન ૫રિસ્થિતિ અંગે સંસદને ભારતના વલણથી વાકેફ કરવું જોઈએ.
This story is from the Lok Patrika Daily 03 Dec 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Lok Patrika Daily 03 Dec 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઓલી સરકારે યુએસ ૨૦ મિલિયનની સહાય સ્વીકારી
નેપાળ ચીનની યુક્તિઓમાં ફસાયું ચોથી વખત વડાપ્રધાન બન્યા બાદ ઓલીની ચીનની આ પ્રથમ મુલાકાત
યુદ્ધવિરામ ફરી ભંગ । ઇઝરાયલે લેબનોન પર તબાહી મચાવી, ૧૧ લોકો માર્યા ગયા
લેબનોનમાં બંને તરફથી હુમલા ચાલુ હિઝબુલ્લાહના મિસાઇલ હુમલા બાદ ઇઝરાયેલ સરકારે લેબનોનની સરહદ નજીક ઉત્તર ઇઝરાયેલના વિસ્તારોમાં લોકોને તેમના ઘરે પાછા ફરતા અટકાવ્યા છે
મારા શપથ ગ્રહણ પહેલા જો ઈઝરાયેલી બંધકોને ન છોડ્યા તો ‘તબાહી' મચી જશે : ડોનાલ્ડ ટ્રમ્પ
૧૦૧ વિદેશી અને ઈઝરાયેલી બંધકોમાંથી લગભગ અડધા જીવતા હોવાનું અનુમાન ઈઝરાયેલી આંકડા મુજબ ગત વર્ષ ઈઝરાયેલ પર થયેલા હુમલા દરમિયાન હમાસ આતંકીઓએ ૨૫૦થી વધુ લોકોને બંધક બનાવી લીધા હતા
હું પલકના જવાથી ખૂબ જ દુઃખી છું કારણ કે હું તેને દીકરીની જેમ માનું છું : અસિત મોદી
અસિત કુમાર મોદીને ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓએ વિવાદોમાં ઘેરી લીધા
ઓસ્ટ્રેલિયામાં માછીમારોની બોટમાંથી ૨.૩ ટન કોકેઈન જપ્ત ! ૧૩ લોકોની ધરપકડ
પોલીસે ક્વીન્સલેન્ડ કિનારે ક્ષતિગ્રસ્ત થયેલા શંકાસ્પદોની બોટ પર દરોડા પાડી પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ દવાઓની બજાર કિંમત ૬૦ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર છે, તપાસ અધિકારીઓએ બ્રિસ્બેનમાં પત્રકારોને જણાવ્યું કે આ ડ્રગ્સ દક્ષિણ અમેરિકાના એક અજાણ્યા દેશમાંથી લાવવામાં આવ્યા હતા
સરકારના તઘલખી ફરમાન સામે રાજ્યની ૪૦ હજારથી વધારે પ્રી-સ્કૂલની આજે હડતાળ !!
રાજ્ય સરકારના આકરા નિયમો સામે રાજ્યના વિવિધ શહેરોમાં પ્રી-સ્કૂલ ચલાવવા માટે ઓપરેટર પાસે બીયુ પરમિટ અને ૧૫ વર્ષનો રજિસ્ટર્ડ લીઝ એગ્રીમેન્ટ હોવો ફરજિયાત કરવામાં આવ્યા
ગીર સોમનાથમાં એક હજાર વીઘાથી વધુની ગૌચરની જમીન ઉપર બુલડોઝર ફેરવી દેવાયું
કલેક્ટર ગેરકાયદે દબાણોને લઈને એક્શન મોડમાં
આયકર વિભાગના ત્રણ બિલ્ડર ગ્રૂપને ત્યાં દરોડા : ૧૦ કરોડથી વધુની રોકડ અને બોગસ લોનની એન્ટ્રીઓ મળી
ગાંધીનગર, હિંમતનગર, મહેસાણા, મોરબીમાં પણ સર્ચની કામગીરી હાથ ધરાઇ ૩૪ સ્થળોએ પાડેલા દરોડામાં છ સ્થળોનો ઉમેરો થતાં હાલ ૪૦ જેટલાં સ્થળોએ દરોડાની કામગીરી ચાલુ છે
શિક્ષણ મંત્રી ડો. કુબેર ડિંડોરે અમદાવાદના રાયખડ ખાતે ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલની આકસ્મિક મુલાકાત લીધી
જિલ્લામાં ચાલી રહેલી APAAR અને ઇ-કેવાયસી કામગીરીની સમીક્ષા કરી
બીઝેડ કંપની જેવો કડીમાં કાંડ । શિક્ષક દંપતી-બનેવીએ ૧૦૦ કરોડનું કરી નાખ્યું
બીઝે ગૃપ દ્વારા કરવામાં આવેલ ૬ હજાર કરોડનું કૌભાંડ સામે આવ્યું