વય વધવાની સાથે સાથે જોબ શોધવાની બાબત વધુને વધુ મુશ્કેલ બનતી જાય છે : જોબ માર્કેટમાં યુવાનોને વધારે તક મળવાના ઘણા કારણ છે
એવી ધારણા ખોટી છે કે મોટી વયમાં સારી જોબ મળી શકે નહી. કોઈ પણ વયમાં સારી નોકરી મળી શકે છે તેમાં કોઇ બે મેત નથી. જો કે આના માટે તરીકા જુદા જુદા હોય છે. દરેક વયમાં જોબ શોધી કાઢવાની પ્રક્રિયા અને તરીકા બદલાતા જાય છે. આને લઇને પણ અભ્યાસની કામગીરી વિતેલા વર્ષોમાં નિષ્ણાંતો દ્વારા હાથ ધરવામાં આવી ચુકી છે. જેમાં કેટલીક મહત્વપૂર્ણ બાબત સપાટી પર આવી છે. દરેક વયમાં જોબ શોધવાની પદ્ધિતી સુ રહેલી છે તેના પર ધ્યાન આપવામાં આવે તો કેટલીક બાબતોને સારી રીતે સમજી શકાય છે. આ તો કડવી વાસ્તવિકતા છે કે વય વધવાની સાથે સાથે જોબ શોધવાની બાબત વધારે મુશ્કેલ રૂપ બનતી જાય છે. જોબ માર્કેટમાં કો પણ કંપની યુવાનોને પ્રથમ પ્રાથમિકતા આપે છે. આના માટેના કેટલાક કારણો હોય છે. ભારતમાં મોટા ભાગે હાયરિંગ મેનેજર અનુભવ કરતા વધારે યુવાનોને મહત્વ આપવામાં આવે છે. તેમને લાગે છે કે દેશમાં યુવાનો ખુબ મોટી સંખ્યામાં છે. જેથી ઓછા પૈસામાં વર્કફોર્સ જરૂરી પ્રમાણમાં મળી જાય છે. યુવાનો એનર્જીથી સજ્જ અને ભરેલા હોય છે. આયુવાનો લાંબા સમય સુધી કામ કરી શકે છે.
This story is from the Lok Patrika Daily 15 Dec 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Lok Patrika Daily 15 Dec 2024 edition of Lok Patrika Ahmedabad.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઓફિસમાં સુંદર આ અને અલગ દેખાવવા માટે ફોલો કરો આ મેકઅપટિપ્સ
તમને ઓફિસની સાથે-સાથે ઘરના કાર્યો પર પણ વુમન જવાબદારી ઓ હોય ધ્યાન આપવાનું હોય છે.
સ્વાસ્થ્યની સાથે જ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે કારેલા
કરેલાસ્વાસ્થ્ય ખૂબ ફાયદાકારક કારેલાના ઘણુ બધુ જ કડવા સ્વાદને લીધે તે સ્વાસ્થ્ય ખૂબ ઘણુ બધું સાંભળ્યું જ હશે
કેળાના ફેસ પેકથી તમારા ચહેરાને ચમકાવો
દરેક ઋતુમાં સરળતાથી મળી રહેતું કેળું સ્વાસ્થ્ય અને સુંદરતા બંને માટે ખુબ જ ફાયદાકારક છે
તીખો-તળેલો ખોરાક બની શકે છે અનેક બીમારીનું ઘર
દરેક વ્યક્તિ મસાલેદાર વાનગીઓ જ દાંશે-હોંશે ખાતા હોય છે
વાળને સોફ્ટ, સફેદ થતા અટકાવવા માટે એરંડાનું તેલ લગાવો
કેસ્કટર ઓઈલને એરંડાનું તેલ પણ કહેવામાં આવે છે.
ટ્રમ્પે પનામા કેનાલ પર કબજો કરવાની વાત કરતા હોબાળો મચાવ્યો
ટ્રમ્પ વિવાદમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે ૫ નવેમ્બરે ચૂંટણી જીત્યા બાદ તેમની પ્રથમ મોટી રેલીમાં આ ટિપ્પણી કરી હતી
૩ ખાલિસ્તાની આતંકવાદીઓ યુપી પોલીસ સાથેના એકાઉન્ટરમાં માર્યા
પંજાબ પોલીસ પર હુમલો કરનારા પંજાબના સરહદી વિસ્તારોમાં પોલીસ મથકો પરના ગ્રેનેડ હુમલામાં સામેલ છે,” અને મોડ્યુલના ત્રણ સભ્યો ગુરદાસપુરમાં પોલીસ ચોકી પરના ગ્રેનેડ હુમલામાં સામેલ છે
સફળતા કલાકારોના દિમાગ સાથે રમે છે જે ન થવું જોઈએ : પંકજ ત્રિપાઠી
સ્ત્રી ૨'ની સફળતા બાદથી સમગ્ર સ્ટાર કાસ્ટ સમાચારોમાં છે.
દિલ્હી સહિત બાર રાજ્યોમાં તોફાન અને વરસાદ સાથે કરા પડવાની સંભાવના !!
દિલ્હી-એનસીઆરમાં હળવા ઝરમર વરસાદને કારણે ઠંડી વધી
‘પુષ્પા ૨' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર હુમલો; તોડફોડ કરનાર લોકોની ધરપકડ
અલ્લુ અર્જુન સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે.