કોંકણ રેલવે નેટવર્ક અંતર્ગત આ વિસ્તારમાં ફરવા જનારા પ્રવાસી માટે હવે મુસાફરી વધુ ઝડપી બનશે. કારણકે રેલવે તંત્રએ ૪૫ મુખ્ય ટ્રેનની સ્પીડને ૧૨૦ કિમી પ્રતિ કલાક સુધી વધારવાનો નિર્ણય લીધો છે. જેના કારણે પ્રવાસી જે તે સ્થળે એક કલાક વહેલા પહોંચી શકશે.
This story is from the November 20, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 20, 2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
હિટ ફિલ્મો આપવાની સાથે સોનાલી બેન્દ્રેએ પુસ્તક પણ લખ્યું છે
અભિનેત્રી સોનાલી બેન્દ્રે આજે પણ એક્ટિંગની દુનિયામાં સક્રિય છે.
રાઝદાર: ઈ-કોમર્સ ચીટિંગકાંડનો આરોપી ક્રાઈમ બ્રાંચમાં કેન્ટીન ચલાવતો હતો
ઉચ્ચ અધિકારીઓ સાથે વગ ધરાવતો હોવાથી ક્રાઈમ બ્રાંચતાં તમામ રાઝ જાણી ગયો હતો
દેશનાં અનેક રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડીની લહેરઃ પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષાની ચેતવણી
આજે પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં વીજળી અને વાવાઝોડા સાથે ભારે વરસાદની આગાહી
સુસવાટા મારતા પવનોથી કચ્છમાં શીતલહેર જેવી સ્થિતિનું નિર્માણ નલિયામાં ૮.૭ ડિગ્રી
કાલથી ૫ ફેબ્રુઆરી દરમિયાન અમદાવાદ સહિત રાજ્યભરતા હવામાતમાં મોટો પલટો જોવા મળશે
પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૫૧૪ અને મધ્ય ઝોનમાં સૌથી ઓછા ૫૪ પાલતુ શ્વાનનું રજિસ્ટ્રેશન થયું
જાન્યુઆરીમાં શહેરમાં કુલ ૧૮૩૭ પેટ ઓનર્સ દ્વારા વિવિધ પ્રકારના ૨૦૬૪ પેટ ડોગ્સની ઓનલાઈન નોંધણી કરાઈ
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડા સાથે આજથી આ પાંચ ફેરફાર: ‘આમ આદમી'ને અસર
આજથી ફેબ્રુઆરી મહિનાનો પ્રારંભ થયો છે. એક તરફ કેન્દ્ર સરકારે સામાન્ય બજેટ ૨૦૨૫-૨૬ ૨જૂ કર્યું છે
કેન્દ્રીય બજેટનો રસપ્રદ ઈતિહાસ યાદગાર પ્રસંગો પર એક નજર
૨૬ નવેમ્બર, ૧૯૪૭ના રોજ આઝાદ ભારતનું પ્રથમ બજેટ રજૂ થયું હતું. ક્યારેક વડા પ્રધાને બજેટ રજૂ કર્યું તો ક્યારેક નાણાપ્રધાનને બજેટ રજૂ કરવાનો મોકો જ ત મળ્યોઃ ૨૦૨૪થી પેપરલેસ બજેટ રજૂ કરવાતી પરંપરા શરૂ થઈ કેન્દ્રીય બજેટ તૈયાર કરતારા અધિકારીઓ અને કર્મચારીઓની ટીમતે બજેટ રજૂ થાય ત્યાં સુધી તાણાં મંત્રાલયમાં ‘લોક ઈત’ કરવામાં આવે છે
૧૦ વર્ષથી એક પણ ફિલ્મ કરી ના હોવા છતાં લક્ઝરી લાઇફસ્ટાઇલ જીવે છે ઉદય
આજે એક એવા બોલીવૂડ સ્ટાર વિશે જાણીએ, જેણે લાંબા સમયથી એક પણ ફિલ્મ નથી કરી, પરંતુ તેની કમાણી કરોડોમાં છે.
બજેટમાં નાણાપ્રધાન ક્રીમ કલરની સાડીમાં દેખાયાં: બિહાર સાથે છે ખાસ કનેક્શન
ભારતનું કેન્દ્રીય બજેટ આજે જાહેર થયું છે.
પ્રેમમાં પાગલ યુવકનું કારસ્તાન વિદ્યાર્થિનીના પ્રેમી સાથેના ફોટા ઈન્સ્ટાગ્રામમાં વાઈરલ કર્યા
સોશિયલ મીડિયા પર યુવકે વિધાર્થિતી સાથે મિત્રતા કેળવી હતીઃ વિધાર્થિની બીજા યુવકને પ્રેમ કરતી હોવાથી મામલો બીચક્યો