શહેરને ઝીરો વેસ્ટ સિટી બનાવવાની દિશામાં મહત્ત્વના પગલારૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી ટ્રીગર ઇવેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
શહેરીજનોમાં જાગૃતિ આવે અને ડોર ટુ ડોર એકત્રિત કરવામાં આવતા કચરામાં સૂકો અને ભીનો કચરો અલગ કરવાની તેમને સમજ પડે તે માટે ટ્રીગર ઇવેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા આજથી બાગબગીચા, જાહેર સ્થળો, શાકભાજી વેચનારા અને પાથરણાં વાળાને સૂકો અને ભીનો કચરો અલગ કરવા અંગે જાણકારી અને સમજ આપવામાં આવશે. આજે સવારના સાત વાગ્યાથી આ ટ્રીગર ઇવેન્ટનો પ્રારંભ થયો છે, જે રાતના દસ વાગ્યા સુધી ચાલશે. બે દિવસની આ ઇવેન્ટ દરમિયાન લોકોને સ્વચ્છતા રાખવા અંગે ઓનલાઇન પ્રતિજ્ઞા પણ લેવડાવાશે, જેમાં કોર્પોરેશન દ્વારા એક પ્રતિજ્ઞાનું સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
This story is from the Sambhaav METRO 21-11-2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Sambhaav METRO 21-11-2024 edition of SAMBHAAV-METRO News.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
માવઠાના જોખમ વચ્ચે વહેલી સવારે ગાઢ ધુમ્મસઃ ઠંડીની તીવ્રતામાં ફરી વધારો
૧૦ ડિગ્રી સાથે તલિયા રાજ્યનું કોલ્ડેસ્ટ સિટી: અમદાવાદમાં ૧૪.૭ ડિગ્રી ઠંડી નોંધાઈ
આ ત્રણ સંકેત પરથી જાણી લો કે સંબંધોમાં તમારો ઉપયોગ થઈ રહ્યો છે!
તમારી રિલેશનશિપની વાત હોય કે પરિવારની કે પછી વર્કપ્લેસની.
માયાજાળઃ પાર્ટટાઈમ જોબની લાલચ આપી ગઠિયાએ યુવકના રૂ. ૭.૪૪ લાખ પડાવ્યા
યુવકને પહેલાં ૧૮૦૦ રૂપિયાનો પ્રોફિટ આપ્યો અને બાદમાં ટાસ્ક પૂરા કરવાની આડમાં રૂપિયા ખંખેરી લીધા
એલોવેરા જ્યૂસ પીવાથી ક્લિયર સ્કિન સહિત મળશે આ ફાયદા
એલોવેરાનો ઉપયોગ લોકો એ પોતાની સુંદરતા વધારવા માટે કરે છે,
ઈસરોની ઐતિહાસિક ઉડાન: GSLV-F15 રોકેટ લોન્ચ સાથે ૧૦૦મું મિશન પૂર્ણ
ભારતીય અવકાશ એજન્સી ઈસરોએ ઇતિહાસ રચ્યો છે.
શિયાળાની આ ઠંડીમાં હાથ-પગ સુન્ન પડી આ જતા હોય તો આ ઉપાય જરૂરથી અજમાવો
અત્યારે વધુ ઠંડી પડતાં જ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ શરૂ થઈ જાય છે.
૩૦ જાન્યુઆરીએ વર્લ્ડ લેપ્રસી ડેઃ સરકાર દ્વારા રક્તપિત્તની નિ:શુલ્ક સારવાર અપાય છે
રક્તપિત્ત એ વારસાગત નહીં, પણ ચેપી બેક્ટેરિયાથી ફેલાતો રોગ છે, જે ચામડી અને નસ પર અસર કરે છે
અસારવામાં ૧૫ શેડ, ૧૦૦ ઓટલા, ૧૫ ક્રોસ વોલ હટાવી ટીપી રોડ ખુલ્લો કરાયો
જમાલપુર ફૂલ બજાર, જગન્નાથ મંદિર, ગીતા મંદિર, કાલુપુર ફ્રુટ માર્કેટ અને ભદ્ર પરિસરમાંથી દબાણો હટાવાયાં
ઉત્તર પશ્ચિમ ઝોનમાં નિયમોના ઉલ્લંઘન બદલ ૧૦૨ એકમને નોટિસ ફટકારાઈ
ઉત્તર ઝોનમાં જાહેર રોડ પર ડેબ્રિજ અને ગંદકી ફેંકવા બદલ ચાર એકમતે સીલ કરાયા
હેબતપુર-રામોલમાંથી PCBએ બિનવારસી દારૂ જપ્ત કરતાં અનેક તર્ક-વિતર્ક સર્જાયા
હેબતપુરમાં ઈકો કારમાંથી, જ્યારે રામોલ વિસ્તારમાં સિક્યોરિટી કેબિનમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો