*ગૃહશોભા, જુલાઈ, ૨૦૨૪નો ‘વેલનેસ એન્ડ પર્સનલ કેર સ્પેશિયલ’ અંક વરસાદી દિવસોમાં ઘણો કામનો રહ્યો. આ દિવસોમાં જ વેલનેસ અને પર્સનલ કેરની ખાસ જરૂર પડે છે. મોનસૂનના દિવસોમાં પર્સનલ કેર બાબતે ઘણા સજાગ થવાની જરૂર રહે છે. આ અંકના લેખ ‘સમજૂતી નહીં આઝાદી પસંદ કરો’, ‘કેમ જરૂરી છે મેન્સ્ટ્રુઅલ હાઈજીન’, ‘મિની વર્કઆઉટથી વજન ઘટાડો’, ‘શું છે માનસિક બીમારી', ‘યૂટીઆઈ શું કરવું શું નહીં' વગેરે લેખ ઘર્ણા વિસ્તૃત સમજ આપનારા રહ્યા.
આ અંકમાં આપેલા અન્ય લેખમાં ‘પ્રેમ પર ભારે ચીડિયાપણું’, ‘લાલ કિલ્લો કેટલીક રહસ્યમય વાત’, ‘તો બાળકો મોબાઈલની નહીં પુસ્તકની મિત્રતા કરશે’, ‘મોનસૂન પ્રેગ્નન્સી કેર ટિપ્સ' વગેરે ઘણા વાંચનપ્રદ રહ્યા.
આ સિવાય વાર્તામાં ‘કુછ કુછ હોતા હૈ’, ‘એક સત્ય આ પણ’, ‘વર્કિંગ હસબન્ડ’ વગેરે વાર્તા ઘણી ૨સપ્રદ અને વાંચનથી ભરપૂર રહી.
This story is from the August 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the August 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ