તમે ક્યાંક દીકરીની ઘરગૃહસ્થી તો નથી તોડતા
Grihshobha - Gujarati|August 2024
જો દીકરી તેની સાસરીમાં ખુશ હોય તો માતાપિતાએ પોતાની દીકરીની ખુશી માટે શું કરવું જોઈએ, તે વિશે એક વાર અચૂક જાણો...
પદ્મા અગ્રવાલ
તમે ક્યાંક દીકરીની ઘરગૃહસ્થી તો નથી તોડતા

મા દીકરીનો સંબંધ ખૂબ પ્રેમાળ અને વહાલભર્યો હોય છે. દરેક મા ઈચ્છે છે કે તેની દીકરી તેની સાસરીમાં ખુશ રહે, જો સંતાનમાં એકમાત્ર દીકરી જ હોય તો મા તેના ભવિષ્ય માટે થોડી વધારે ચિંતા કરે છે. આ જ કારણસર મા પોતાની દીકરીને બાળપણથી સારા સંસ્કાર આપે છે, પરંતુ પરિવર્તનશીલ સમાજમાં હવે માન્યતા બદલાઈ રહી છે.

આજકાલ મોટાભાગના ઘર તૂટવાનું કારણ માતાપિતાનો દીકરીની ઘરગૃહસ્થીમાં બિનજરૂરી હસ્તક્ષેપ અને તેમના દ્વારા આપવામાં આવતું શિક્ષણ હોય છે.

જો દીકરી પોતાની સાસરીમાં ખુશ હોય, તેને પોતાના પતિ અને સાસરીના લોકો સામે કોઈ ફરિયાદ ન હોય તો માની ફરજ હોય છે કે તે પણ દીકરી અને તેની સાસરીના લોકો સાથે મજબૂત સંબંધ બનાવે.

ભાવનાત્મક લગાવ

સંતાનમાં એકમાત્ર દીકરી હોય તો તેના જન્મથી પોતાના ઘરની લાડકી હોય છે. આ જ કારણસર તેના પેરન્ટ્સ પોતાની દીકરી માટે ઓવર પ્રોટેક્ટિવ હોય છે. તેઓ તેની દરેક ઈચ્છાને શક્ય પૂરી કરવાનો પ્રયાસ કરે છે.

આ દીકરી પોતાના પેરન્ટ્સ સાથે એટલી વધારે જોડાયેલી હોય છે કે તે પોતાની સાસરીમાં જઈને પણ પૂરો સમય માબાપ માટે ટેન્શન અનુભવતી હોય છે. તેના માટે બીજા સાથે તાલમેલ બેસાડવો અને શેરિંગ કરવું મુશ્કેલ પડે છે. પોતાના ઘરે પેરન્ટસ પાસેથી તેમને વિશેષ ધ્યાન મળતું હતું, તેથી તે સાસરીમાં પણ એવી જ અપેક્ષા રાખવા લાગે છે અને ન મળતા મનની પીડા પોતાની માને કહેવા લાગી જાય છે.

વીડિયોકોલ અથવા ઓડિયોકોલથી દીકરી દરેક પળની ખબર પોતાની મા સુધી પહોંચાડતી હોય છે અને માની આક્રોશિત પ્રતિક્રિયા તેના વ્યવહાર અને જીભમાં ભળીને વ્યક્ત થઈને એકબીજા સાથેના ઝઘડાનું કારણ અથવા આગળ જઈને સંબંધમાં કડવાશ પેદા કરી દે છે.

દીકરીની સમસ્યા

This story is from the August 2024 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 2024 edition of Grihshobha - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM GRIHSHOBHA - GUJARATIView All
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 mins  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 mins  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 mins  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 mins  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 mins  |
November 2024
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
Grihshobha - Gujarati

બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો

ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...

time-read
4 mins  |
November 2024
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
Grihshobha - Gujarati

રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો

રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...

time-read
3 mins  |
November 2024
નવી વેચારસરણી નવો અંદાજ
Grihshobha - Gujarati

નવી વેચારસરણી નવો અંદાજ

દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...

time-read
7 mins  |
November 2024
સમાચાર દર્શન
Grihshobha - Gujarati

સમાચાર દર્શન

પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.

time-read
3 mins  |
November 2024
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ

time-read
6 mins  |
November 2024