Grihshobha - Gujarati Magazine - July 2023
Grihshobha - Gujarati Magazine - July 2023
Go Unlimited with Magzter GOLD
Read Grihshobha - Gujarati along with 9,000+ other magazines & newspapers with just one subscription View catalog
1 Month $9.99
1 Year$99.99 $49.99
$4/month
Subscribe only to Grihshobha - Gujarati
1 Year $5.99
Save 50%
Buy this issue $0.99
In this issue
Grihshobha Gujarati is a replica of the dynamism that a Gujarati woman personifies. Its gusty, colourful and fun-filled features are a true tribute to the womanhood of Gujarat and Gujarati women across the globe. Special features range from celebrity interviews and guest columns to the latest statement in the world of fashion and lifestyle fads.
મોબાઇલ મશીનગન બની ગયો છે
વોટ્સએપ, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, યૂટ્યૂબ આ જ હેટ સ્પીચના આધારે ચાલી રહ્યા હતા
2 mins
રમતગમતમાં પણ જાતિવાદ
હકીકતમાં દેશમાં રેસલિંગને કોઈ ખાસ માન આજે પણ નથી આપવામાં આવતું કારણ કે તેમાં આવનારી યુવતીઓ સમાજનાં પછાત વર્ગોમાંથી આવે છે
2 mins
સતત બદલાતી જીવનશૈલી વધતી બીમારીનું પરિબળ
પહેલાં મોટી ઉંમરનાં લોકો હૃદયરોગનો શિકાર બનતા, પણ હવે યુવાનો પણ હૃદય સંબંધિત બીમારીથી પીડાય છે. તેનું કારણ બદલાતી જીવનશૈલી, વિષે જાણીએ..
3 mins
રૂમેટાઈડ સંધિવા: કારણ અને બચાવ
રૂમેટાઈડ સંધિવા એ ભારતીય જનસંખ્યામાં ૧% થી વધારે લોકોને અસર કરે છે
1 min
બોડી શેપ પ્રમાણે કેવી હોય સાડી
બોડી શેપ અનુસાર સાડી પસંદ કરવાની આ રીત તમારી સુંદરતામાં ચાર ચાંદ લગાવશે..
2 mins
DNA ટેસ્ટ ખોલે છે અનેક રહસ્ય
આખરે ડીએનએ તપાસ કરાવતા લોકો કેમ ડરે છે, એક વાર જરૂર જાણો..
3 mins
તમે પણ નથી કરતા ને બ્રેકફાસ્ટ મિસ્ટેક
સ્લિમ થવાના ચક્કરમાં બ્રેકફાસ્ટ સ્કિપ કરીને માત્ર લંચ કરવાનું પસંદ કરો છો તો તેની સાઈડ ઈફેક્ટ વિશે અચૂક જાણો..
5 mins
બ્રેન બ્લીડથી હાર્ટએટેકનું જોખમ
સેરેબ્રલ હેમરેજ એટલે કે બ્રેન બ્લીડિંગ, મગજમાં રક્તસ્રાવથી ઈસ્કેમિક સ્ટ્રોક અથવા હાર્ટએટેકનું જોખમ વધી જાય છે..
3 mins
5 સુપર હેલ્ધી ઓઈલ હાર્ટ રાખે હેલ્ધી
જાણો એવા કુકિંગ ઓઈલ વિશે જે તમારા હાર્ટને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે..
4 mins
ક્લાસ વન ઈન્ટીરિયર લાભનો સોદો
દુકાન હોય કે પછી ઓફિસ ઈન્ટીરિયર ન માત્ર કસ્ટમરને વારંવાર આકર્ષિત કરે છે, કર્મચારીઓની કાર્યક્ષમતા પણ વધારે છે..
2 mins
7 લેટેસ્ટ સાડી ટ્રેન્ડ
તમે પણ શાનદાર લુક ઈચ્છો છો અને સાડી પહેરીને પ્રશંસાની આશા રાખો છો, તો આ જાણકારી તમારા માટે જ છે..
5 mins
નર્સરી રાયમ્સ અડધી હકીકત અડધી કલ્પિત કથા
આ વાત જાણીને તમને આશ્ચર્ય થશે કે મોટાભાગની નર્સરી રાયમ્સના શબ્દો દૂરદૂર સુધી સદાચાર અથવા નૈતિકતા સાથે સંબંધ ધરાવતા નથી હોતા અને તેના અર્થ ખૂબ શરમજનક હોય છે..
6 mins
કેવી રીતે કરશો સ્માર્ટ રોકાણ
રોકાણની કઈ રીત અપનાવીને તમે તમારા તથા તમારા ભવિષ્યને સુરક્ષિત બનાવી શકો છો, તે વિશે જરૂર જાણો..
5 mins
જ્યારે પેરન્ટ એજ્યુકેશન લોન ચૂકવવા કહે
કઈ પરિસ્થિતિમાં પેરન્ટ પોતાના બાળકો પાસેથી એજ્યુકેશન લોનના પૈસા માંગી શકે છે. તે વિશે એક વાર જાણો..
4 mins
શું છે ડિજિટલ રેપ
સામાન્ય રીતે ડિજિટલ શબ્દનો ઉપયોગ થયો હોવાથી લોકો તેને ઈન્ટરનેટ સાથે જોડી દેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે આ અપરાધની ચર્ચા કેમ થઈ રહી છે..
3 mins
બ્રેકઅપ સુખદ પ્રેમનો દુખદ અંત
આખરે કેમ ગાઢ પ્રેમ અને વિશ્વાસ પછી પણ કપલ એકબીજાનો સાથ છોડવા મજબૂર થઈ જાય છે..
5 mins
ગાઉન ફેશનમાં ટોપ પર
બદલાતી ફેશનમાં ટ્રાય કરો આ લેટેસ્ટ ગાઉન અને ત્યાર પછી પાર્ટીમાં દેખાઓ બધાથી અલગ અને સ્ટાઈલિશ..
3 mins
ક્યારેય ન જણાવો ૯ બેડરૂમ સિક્રેટ
સાહેલીઓ સાથે કઈ હદ સુધી બેડરૂમ શેરિંગ કરશો, એક વાર અચૂક જાણો..
4 mins
બોલીવુડ દીવા પાસેથી શીખો સ્ટાઈલિંગ ટિપ્સ
તમે પણ સિને અભિનેત્રી જેવા સુંદર દેખાવા ઈચ્છો છો, તો આ ટિપ્સ તમારા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે..
6 mins
વજન માટે ટ્રોલ થઈ હુમા
આજે જો બાળકોના હાથમાં પુસ્તક પકડાવશો તો આગળ ચાલીને તે સત્યનો સાથ ક્યારેય નહીં છોડે
1 min
રકુલ ફરી સાઉથના રસ્તે
રકુલે મોકા પર ચોકો મારી દીધો
1 min
કાજોલનુ ઓટીટી પર ટ્રાયલ
‘ધ ટ્રાયલ’ નું જ્યારથી ટ્રેલર આવ્યું છે, તેના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે
1 min
શાશા ગુસ્સે કેમ થયો
આજે જે પણ છું મારા દમ પર છું
1 min
દોરી તૂટી પણ બળ નથી ગયું
દર્શક વારંવાર ખિસ્સું ખાલી કરીને ત્રણેય ફિલ્મ જોવા ટિકિટ ખરીદશે?
1 min
રવીનાની રાશા આવી રહી છે
રાશા અજય દેવગણના ભત્રીજા અમન દેવગણ સાથે ડેબ્યૂ કરશે
1 min
કમબેકની છેલ્લી કોશિશ
બીજી વાર રિલીઝ કરવામાં આવેલી ‘ગદર’ ને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળ્યો
1 min
શું છે ધ આર્ચીજ
ઝોયા અખ્તરે હિંદી ફિલ્મના સ્ટાર પુત્રપુત્રીઓને કાસ્ટ કરી ‘ધ આર્ચીજ’ નામની ફિલ્મ બનાવી
1 min
ઓટીટી પર મનીષનું ડેબ્યૂ
થ્રિલર શો ‘રફુચક્કર’ નું ટ્રેલર આવી ગયું
1 min
આનંદીએ સાસુવહુવાળાને ધોઈ નાખ્યા
‘સસુરાલ સિમર કા’ ના ધજાગરા ઉડાવી દીધા
1 min
મલાઈકા પ્રેગ્નન્ટ નથી
શું મલાઈકાઅર્જુન બંને ક્યારેય લગ્ન કરશે ખરા?
1 min
Grihshobha - Gujarati Magazine Description:
Publisher: Delhi Press
Category: Women's Interest
Language: Gujarati
Frequency: Monthly
Grihshobha's range of diverse topics serves as a catalyst to the emerging young Indian women at home and at work. From managing finances,balancing traditions, building effective relationship, parenting, work trends, health, lifestyle and fashion, every article and every issue is crafted to enhance a positive awareness of her independence.
- Cancel Anytime [ No Commitments ]
- Digital Only