પૈસા બનાવે છે સ્વજનનાં દુશ્મન
Saras Salil - Gujarati|August 2022
કહેવાય છે કે પ્રેમ જિંદગીમાં નવા રંગ ભરે છે, પરંતુ પ્રેમના નામે કેટલાક એવા સંબંધ હોય છે, જે જીવનભર મુસીબત બનીને રહી જાય છે, જેના પરિણામ પરિવારજનોએ ભોગવવા પડે છે
જયાદેવન આર.
પૈસા બનાવે છે સ્વજનનાં દુશ્મન

તે દિવસની રાત્રે તે મારી રાહ જોઈ રહી હતી. મનમાં ચાલી રહેલી ચિંતાઓ અને પ્રશ્નોએ તેની બેચેનીને વધારી દીધી હતી. તેના મનમાં એક જ પ્રશ્ન હતો કે શું થયું હશે. આખરે તેને શાંતિ થઈ ગઈ, જ્યારે પ્રેમીનો ફોન આવી ગયો. તેની વાતો સાંભળીને એવું લાગ્યું હતું કે પતિની યાદોમાંથી બહાર આવશે અને ત્યાર પછી પોતાના પ્રેમી સાથે એક પ્રેમભરી જિંદગી વિતાવવાનું સપનું જોતા ઊંઘી ગઈ, પરંતુ આ સપનું થોડા સમયમાં તૂટી જશે, તે વાતનો તેને અંદાજ નહોતો. એક એવો પ્રેમ, જેણે માત્ર માનવતાનું ખૂન ન કર્યું, પરંતુ એક પરિવારને પણ બરબાદ કરી દીધો.

પ્રથમ મુલાકાત

વાત વર્ષ ૨૦૧૩ ની છે. મોહનદાસની ૩૪ વર્ષની પત્ની સીમા કેરળના મુખ્ય શહેર કોચ્ચિમાં એક કંપનીમાં કામ કરતી હતી. તે ઓફિસ ટાવરમાં ગિરીશ એક ગારમેન્ટ શોપમાં એકાઉન્ટન્ટની જોબ કરતો હતો.

એક જ બિલ્ડિંગમાં કામ કરવાના લીધે સીમા અને ગિરીશની મુલાકાત થઈ હતી અને ત્યાર પછી મિલનમુલાકાતનો સિલસિલો શરૂ થઈ ગયો હતો. થોડા જ સમયમાં તેમની મિત્રતા પ્રેમનું રૂપ લઈ ચૂકી હતી. તેઓ એકબીજા સાથે સુખદુખ વહેંચતા હતા.

સીમાએ ગિરીશને પોતાના દેવા વિશે જણાવ્યું. સીમાએ પૈસાની મદદ માટે ગિરીશ સાથે મિત્રતા કરી હતી. ગિરીશે ઘણી વાર સીમાની માગણી મુજબ પૈસાની મદદ પણ કરી હતી અને ક્યારેય આપેલી આ રકમ પાછી માગી નહોતી.

આ રીતે સીમાની ઘણી બધી જરૂરિયાતો પૂરી થવા લાગી. ગિરીશ વિશે સીમાએ મોહનદાસને જણાવ્યું તો હતું, પરંતુ તે વાસ્તવિકતાથી અજાણ હતો. મોહનદાસને આ સંબંધમાં કોઈ છૂપી વાતનો અનુભવ થયો નહોતો.

મિત્ર બનીને ગિરીશ વેકેમથી અર્નાકુલમ સુધી દરરોજ બાઈક પર આવતો જતો હતો. સીમા સાથેના સંબંધને જાળવી રાખવા માટે ગિરીશ વધારે ને વધારે પૈસા કમાવાની કોશિશ કરતો રહેતો અને તેના માટે તેણે પોતાની ઓફિસમાં હેરફેર શરૂ કરી દીધી હતી.

એકાઉન્ટન્ટ હોવાથી ગિરીશ ખૂબ જલદી લાખો રૂપિયાની હેરફેર કરવામાં સફળ પણ થયો અને તેણે આ બધા પૈસા સીમાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.

શરૂઆતમાં સીમા એ વાતથી અજાણ હતી કે ગિરીશ પાસે આ પૈસા ક્યાંથી આવી રહ્યા છે. જોકે મોહનદાસે પણ આ વિશે ક્યારેય પૂછ્યું નહોતું. પછી તેમણે ૧૭ લાખની ગાડી ખરીદી લીધી.

This story is from the August 2022 edition of Saras Salil - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 2022 edition of Saras Salil - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SARAS SALIL - GUJARATIView All
વર્મા સાહેબનું આવી બન્યું
Saras Salil - Gujarati

વર્મા સાહેબનું આવી બન્યું

વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..

time-read
4 mins  |
April 2023
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
Saras Salil - Gujarati

મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર

ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે

time-read
2 mins  |
April 2023
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
Saras Salil - Gujarati

સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા

રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ

time-read
3 mins  |
April 2023
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
Saras Salil - Gujarati

બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા

રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે

time-read
1 min  |
April 2023
સલમાનને ગેંગસ્ટરની ધમકી
Saras Salil - Gujarati

સલમાનને ગેંગસ્ટરની ધમકી

સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી

time-read
1 min  |
April 2023
ખયાલી પર રેપનો આરોપ
Saras Salil - Gujarati

ખયાલી પર રેપનો આરોપ

પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી

time-read
1 min  |
April 2023
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
Saras Salil - Gujarati

ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ

આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે

time-read
1 min  |
April 2023
શ્રદ્ધાનું હોડ બોડી
Saras Salil - Gujarati

શ્રદ્ધાનું હોડ બોડી

શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી

time-read
1 min  |
April 2023
‘હેરાફેરી 3'માં સંજૂ
Saras Salil - Gujarati

‘હેરાફેરી 3'માં સંજૂ

સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે

time-read
1 min  |
April 2023
ખોટા છે મોહનભાગવત
Saras Salil - Gujarati

ખોટા છે મોહનભાગવત

મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે

time-read
4 mins  |
April 2023