ખોટા છે મોહનભાગવત
Saras Salil - Gujarati|April 2023
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે
શંભુ શરણ સત્યાર્થી
ખોટા છે મોહનભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક એટલે કે અધ્યક્ષ મોહનભાગવતે ગત દિવસોમાં એક સભામાં કહ્યું હતું કે જાતિ ભગવાને નથી બનાવી, પરંતુ પંડિતોએ બનાવી છે. ભગવાને તો હંમેશાં કહ્યું છે કે મારા માટે બધા સમાન છે. તેમાં કોઈ જાતિ અથવા વર્ણ નથી, પરંતુ પંડિતોએ શ્રેણી બનાવી જે ખોટું હતું.

આગળ તેમણે કહ્યું વિવેક, ચેતના બધું સમાન છે. તેમાં કોઈ જ અંતર નથી. માત્ર મત અલગઅલગ છે. આપણા સમાજની અલગતા અને ઊંચનીચનો લાભ બીજાએ ઉઠાવ્યો છે. તેનાથી આપણા દેશ પર આક્રમણ થયા અને બહારથી આવેલા લોકોએ તેનો ભરપૂર લાભ ઉઠાવ્યો.

પછી તેમણે પ્રશ્ન કરતા કહ્યું હતું કે શું હિંદુ સમાજ દેશમાં નષ્ટ થવાનો ભય દેખાઈ રહ્યો છે? આ વાતને કોઈ બ્રાહ્મણ બનાવી નથી શકતો. તમારે સમજવું પડશે. આપણી આજીવિકાનો અર્થ સમાજ પ્રત્યેની જવાબદારી પણ છે. જ્યારે દરેક કામ સમાજ માટે છે તો પછી કોઈ ઊંચું, કોઈ નીચું કે પછી કોઈ અલગ કેવી રીતે થઈ ગયું?

અહીં પ્રશ્ન એ છે કે સંઘ પ્રમુખ મોહન ભાગવતને આ દિવ્ય જ્ઞાન અચાનક કેમ થયું? તે કયા પુરાવા પર કહે છે કે જાતિ ભગવાને નથી બનાવી, જ્યારે મોટાભાગના ગ્રંથ આ વાતથી ભરેલા પડ્યા છે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે જાતિ ભગવાને બનાવી છે? હા આ ગ્રંથ પંડિતો દ્વારા લખવામાં આવેલા છે, પરંતુ ભગવાન પણ પંડિતોએ બનાવેલા છે ને.

‘ઋગ્વેદ’ ના પુરુષ સૂક્તમાં લખવામાં આવેલું છે કે જાતિની ઉત્પતિ બ્રાહ્મણના વિભિન્ન અંગોમાંથી થઈ છે. શું મોહનભાગવત આ ઋગ્વેદને હિંદુઓને ભગવાન દ્વારા સ્વયં આપવામાં આવેલ જ્ઞાન નથી માનતા? આજે મોહન ભાગવત સ્વયંને બચાવવા અને શૂદ્રો તથા દલિતોને ખુશ કરવા અપૌરાણિક વાતો બોલવા લાગ્યા છે.

‘ગીતા’ ના શ્લોક ૪/૧૩ માં કૃષ્ણ ભગવાન કહે છે :

ચાતુર્વર્ણ્ય મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશ,

તસ્ય કર્તારમંપિમાં વિદ્રયકર્તાર મવ્યયં.

બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણનો સમૂહ અને તેમના કર્મ મારા દ્વારા રચવામાં આવ્યા છે.

This story is from the April 2023 edition of Saras Salil - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the April 2023 edition of Saras Salil - Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM SARAS SALIL - GUJARATIView All
વર્મા સાહેબનું આવી બન્યું
Saras Salil - Gujarati

વર્મા સાહેબનું આવી બન્યું

વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..

time-read
4 mins  |
April 2023
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
Saras Salil - Gujarati

મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર

ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે

time-read
2 mins  |
April 2023
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
Saras Salil - Gujarati

સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા

રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ

time-read
3 mins  |
April 2023
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
Saras Salil - Gujarati

બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા

રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે

time-read
1 min  |
April 2023
સલમાનને ગેંગસ્ટરની ધમકી
Saras Salil - Gujarati

સલમાનને ગેંગસ્ટરની ધમકી

સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી

time-read
1 min  |
April 2023
ખયાલી પર રેપનો આરોપ
Saras Salil - Gujarati

ખયાલી પર રેપનો આરોપ

પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી

time-read
1 min  |
April 2023
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
Saras Salil - Gujarati

ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ

આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે

time-read
1 min  |
April 2023
શ્રદ્ધાનું હોડ બોડી
Saras Salil - Gujarati

શ્રદ્ધાનું હોડ બોડી

શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી

time-read
1 min  |
April 2023
‘હેરાફેરી 3'માં સંજૂ
Saras Salil - Gujarati

‘હેરાફેરી 3'માં સંજૂ

સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે

time-read
1 min  |
April 2023
ખોટા છે મોહનભાગવત
Saras Salil - Gujarati

ખોટા છે મોહનભાગવત

મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે

time-read
4 mins  |
April 2023