રાજસ્થાનથી એક હચમચાવી નાખે તેવા સમાચાર આવ્યા છે. ત્યાંના જાલોર જિલ્લાના સાયલા તાલુકાના ગામ સુરાણામાં સરસ્વતી વિદ્યામંદિર સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણતો ઈન્દ્રકુમાર મેઘવાલ નામનો એક દલિત વિદ્યાર્થી ભારતના જાતિવાદ પર બલિ ચઢી ગયો.
ઈન્દ્રકુમાર મેઘવાલને પાણી પીવાના માટલાનો સ્પર્શ કરવા પર ખૂબ નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. આ ઘટના ૨૦ જુલાઈ, ૨૦૨૨ ના રોજ બની હતી. લગભગ ૨૫ દિવસની સારવાર પછી આ બાળકનું અમદાવાદમાં મૃત્યુ થયું હતું. ઘટના પછી આરોપી શિક્ષક છેલસિંહ ભૌમિયાની ધરપકડ કરી લેવામાં આવી હતી.
આ જ રીતે એક શિક્ષકે સ્કૂલની બાકી ફીના લીધે માર મારીને બાળકને મારી નાખ્યો, ‘એક શિક્ષિકાએ બાળકના મોંમાં દંડો ઘુસાડીને તેને અધમૂઓ કરી દીધો..' આપણી આસપાસ આવી ઘણી બધી ઘટના અવારનવાર બની રહી છે.
પરંતુ દુખ અને શરમની વાત એ છે કે આપણો દેશ દાયકાથી જાતિ અને લિંગભેદ આધારિત હિંસાને સહન કરી રહ્યો છે અને લોકો જાતિ અને ધર્મના ખોટા ગુણગાન ગાઈ રહ્યા છે.
ઈન્દ્રકુમાર મેઘવાલની હત્યા પર ન્યાય રહેલા લોકો પર ફરીથી માગી અત્યાચારની લાકડી વરસી અને બીજા કેટલાક દલિતના લોહી પણ વહેવડાવવામાં આવ્યા. માર્યા ગયેલા વિદ્યાર્થીના શોકમાં ડૂબેલા પરિવારજનોને પણ લાકડીનો શિકાર બનવું પડ્યું.
સિસ્ટમ એટલી અસંવેદનશીલ બની ગઈ છે કે સત્તારૂઢ કોંગ્રેસ સરકારના ધારાસભ્ય પાનાચંદ મેઘવાલે પોતાના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવું ઉચિત સમજ્યું.
આરોપી શિક્ષક છૈલસિંહ ભૌમિયા રાજપૂત સમુદાય સાથે સંબંધ ધરાવે છે. તે પોતાના એક ભાગીદાર સાથે આ સ્કૂલનો સંચાલક અને હેડમાસ્તર પણ હતો. ગામ સુરાણાના આ સરસ્વતી વિદ્યામંદિરમાં બધી જાતિના કુલ મળીને ૩૫૦ વિદ્યાર્થી ભણી રહ્યા હતા. આ ગામ ભૌમિયા રાજપૂત સમુદાયની બહુમતી ધરાવતું ગામ છે, પરંતુ સ્કૂલમાં દલિત વિદ્યાર્થીઓની સાથેસાથે દલિત અને આદિવાસી શિક્ષકની પણ નિમણૂક કરવામાં આવી છે. વળી, આ સ્કૂલમાં એક પાર્ટનર જીનગર છે, જે દલિત સમુદાયનો છે.
This story is from the November 2022 edition of Saras Salil - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the November 2022 edition of Saras Salil - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વર્મા સાહેબનું આવી બન્યું
વર્મા સાહેબનું રિટાયરમેન્ટ ધામધૂમથી થયું. ઘરે દાવત આપવામાં આવી, પરંતુ ત્યાર પછી તેમની પત્નીએ એવો બોમ્બ ફોડ્યો કે વર્મા સાહેબના પગ નીચેથી જમીન સરકી ગઈ..
મહિલા માટેના કોન્ડોમ છે જાદૂઈ રબર
ફિમેલ કોન્ડોમનો સેક્સ દરમિયાન ઉપયોગ કરીને મહિલાઓ પોતાને એસટીડી અને અનિચ્છિત ગર્ભ રહી જવાથી સુરક્ષિત રહી શકે છે. મેલ કોન્ડોમની સરખામણીમાં ફીમેલ કોન્ડોમ એસટીડી જેવી બીમારીથી બચાવવામાં વધારે અસરકારક સાબિત થયા છે
સમાજ મહિલાને દબાવે છે - રિદ્ધિ ડોગરા
રિદ્વિ ડોગરા છેલ્લા ૧૫ વર્ષથી એક્ટિંગ કરી રહી છે, પરંતુ તે હીરોઈન બનવા ઈચ્છતી નહોતી. તે શામક ડાવર પાસેથી ડાન્સની ટ્રેનિંગ લઈ રહી હતી. ત્યાર પછી તેને એક ચેનલમાં નોકરી મળી ગઈ
બોલ્ડ સીનની રાણી રાજસી વર્મા
રાજસી વર્માએ ‘ચરમસુખ’, ‘પલંગતોડ’ અને ‘ડબલ ધમાકા’ જેવી અનેક વેબ સીરિઝમાં મસ્ત અદાઓનો જાદૂ ચલાવ્યો છે
સલમાનને ગેંગસ્ટરની ધમકી
સલમાન ખાનને કાળા હરણ મામલા માટે બિશ્નોઈ સમાજની માફી ન માંગવા પર ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી
ખયાલી પર રેપનો આરોપ
પોલીસે હોટલના રિસેપ્શન પરથી આઈડી કાર્ડ અને ત્યાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પોતાના કબજામાં લસઈને તપાસ શરૂ કરી
ખાખી વર્દીમાં મર્દાની યામિની સિંહ
આ ફોટો યામિની સિંહની આગામી ફિલ્મ ‘અવૈધ’નો છે, જેમાં તે એક પોલીસવાળીના રોલમાં અનૈતિક કારોબાર કરનારા લોકો પર કેર બનીને વરસશે
શ્રદ્ધાનું હોડ બોડી
શ્રદ્ધા કપૂરે લગભગ ૩ વર્ષ પછી એન્ટ્રિ કરી
‘હેરાફેરી 3'માં સંજૂ
સંજય દત્ત એક અંધ ડોનની ભૂમિકામા જોવા મળશે
ખોટા છે મોહનભાગવત
મોહન ભાગવત આજે ઈચ્છે છે કે ગીતાની માન્યતા પણ રહે, રામાયણ, મહાભારત અને એવા સેંકડો ગ્રંથ પણ રહે અને તે પહેલાંની જેમ પછાત, નિમ્ન તથા અસ્પૃશ્ય જાતિ પર રાજ કરવાની યુક્તિ આ ગ્રંથના આધારે નક્કી કરતા રહે