ગુજરાતના એક વક્તા છે. જેઓ વર્ષમાં બે-ત્રણ વાર અમેરિકા જાય છે. ત્યાં બેથી ચાર અઠવાડિયાં રહે છે. જુદાં જુદાં શહેરોમાં સામાજિક તેમ જ ધાર્મિક વિષયો ઉપર વ્યાખ્યાનો આપે છે. એ માટે તેઓ અમેરિકન આમંત્રણકારો પાસેથી સારી એવી ફી લે છે. અમેરિકા આવવા-જવાની પ્લેનની બિઝનેસ ક્લાસની ટિકિટનો ખર્ચો તેમ જ રહેવા, ખાવાનો અને એક સ્થળેથી બીજે સ્થળે જવાનો ખર્ચો પણ મેળવે છે. શ્રોતાઓ જે ભેટસોગાદો આપે - કેશ યા કાઇન્ડમાં, એ પણ સ્વીકારે છે. વ્યાખ્યાનો આપવા માટે એમને જે ફી મળે છે, એમના આમંત્રણકારો એમને અમેરિકામાં બોલાવવા માટે અને રહેવા-ખાવા માટે જે ખર્ચો કરે છે આ સઘળું તેઓ ન તો અમેરિકાના ઇન્કમટેક્સ ખાતાને જણાવે છે કે ન તો ભારતમાં આઈટી રિટર્ન ફાઇલ કરે છે એમાં દેખાડે છે.
નાના-મોટા પાયે અનેક આવું વ્યાખ્યાનકારો, ગાયકો, નૃત્યકારો અને અન્યો કરે છે. બી-૧/બી-૨ એટલે કે બિઝનેસ યા વિઝિટર્સ વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશીને તેઓ ત્યાં આ મુજબનો રીતસરનો એમના વ્યવસાયનો ધંધો કરે છે.
બી-૧/બી-૨ વિઝા ઉપર આવું વર્તન કરવું એ ઇલીગલ છે. ઉપરાંત અમેરિકામાં કમાણી થાય એના ઉપર અમેરિકામાં કે ભારતમાં કશે પણ ટેક્સ ન ભરવો, એ આવક છુપાવવી, એ પણ અમેરિકાનો તેમ જ ભારતનો ગુનો છે. એમને આ વાતની બરાબરની ખબર હોય છે. તેમ છતાં તેઓ આવું ખોટું આચરણ આચરે છે. મોટી-મોટી સભાઓમાં મોટા-મોટા સિદ્ધાંતોની તેઓ વાતો કરે છે, પણ એમના પોતાના જીવનમાં જ કોઈ સિદ્ધાંતો હોતા નથી. તેઓ કાયદાઓનું છડેચોક ઉલ્લંઘન કરતા હોય છે.
This story is from the December 17, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 17, 2022 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે