દેશની બે સાંસ્કૃતિક રાજધાની વારાણસી
અને કોલકાતાને નજીક લાવશે!
વારાણસી - કોલકાતા કોરિડોરનું કામ હવે વેગવંત આગળ વધશે! આ કોરિડોરના ફળસ્વરૂપે કાશી વિશ્વનાથ મંદિર અને કાલીઘાટનાં કાલી માતા વચ્ચે યાત્રા સાતથી આઠ કલાકમાં થઈ જશે! ચાર રાજ્યોમાંથી એક્સપ્રેસ ધોરી માર્ગ પસાર થઈ દેશનાં બે સાંસ્કૃતિક પાટનગરો વારાણસી અને કોલકાતાને નિકટ લાવશે!
નેશનલ હાઈવે ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ છ લેન ગ્રીનફિલ્ડ વારાણસી-રાંચી-કોલકાતા એક્સપ્રેસ-વે માટે તજવીજ ઝડપી બનાવી છે. ૬૧૦ કિલોમીટર લાંબો કોરિડોર ઉત્તર પ્રદેશમાં વારાણસી, ઝારખંડમાં રાંચી અને પશ્ચિમ બંગાળમાં કોલકાતાને જોડતો રૂટ ગોઠવણી સાથેનો એક્સેસ-નિયંત્રિત એક્સપ્રેસ-વે બનવાનો છે. એક્સપ્રેસ-વે નેશનલ હાઈવે ૧૯ અને વારાણસી રિંગ રોડ (રેવાસા ગામ પાસે)ના જંક્શનથી શરૂ થઈ અને પશ્ચિમ બંગાળમાં હાવડા જિલ્લામાં ઉલબેરિયા નજીક પૂર્ણ થશે. તે પશ્ચિમ બંગાળમાં ૨૪૨ કિમીનું અંતર કાપશે.
વારાણસીથી શરૂ થતો ગ્રીનફિલ્ડ કોરિડોર પશ્ચિમ બંગાળના પુરુલિયા અને બાંકુરા, પશ્ચિમ મેદિનીપુર, હુગલી અને હાવડાને જોડતો કોલકાતા પહોંચશે.
૩૦૦૦૦ કરોડના ખર્ચે બાંધવામાં આવનાર, એક્સપ્રેસ-વેની મોટી આર્થિક અસરો છે, કારણ કે તે પૂર્વ ભારતનાં મુખ્ય ખનિજનો મહત્ત્વપૂર્ણ ઔદ્યોગિક માર્ગ બનશે. જેને વડાપ્રધાન ગતિશક્તિ સાથેના તાલમેલના ભાગરૂપે મુખ્ય ઔદ્યોગિક નોડ સાથે જોડવામાં આવશે.
This story is from the January 21, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 21, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે