માણસજાત એક ડિજિટલ યુગમાં પ્રવેશી ગઈ છે અને એને ઘણો સમય પસાર થઈ ગયો છે. ટૅક્નોલૉજી એ હદે આગળ વધી ગઈ છે કે જેઓ એને સંપૂર્ણ જાણે છે તેઓ એના દુરુપયોગનો એક પણ કીમિયો જતો કરતા નથી. જેની પાસે આ ટૅક્નોલૉજીને પોતાના સ્વાર્થમાં મિસયુઝ કરતા આવડે છે તેઓ અનેક ખેલ કરી શકે છે. પૂર્વ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર તેઓ સત્તામાં આવ્યા એ પ્રથમ દિવસથી છેલ્લા દિવસ સુધી એવો આરોપ મૂકાતો રહ્યો કે તેઓ રશિયન વડા વ્લાદિમિર પુતિનની કોઈક રહસ્યમય ટૅક્નોલૉજિકલ મદદથી સત્તા પર આવ્યા છે.
ડિજિટલ યુગે માણસજાતના વર્તમાન અને ભવિષ્યને જાણે કે ટૅક્નોલૉજીને જ સોંપી દીધું છે. વ્યક્તિગત રીતે જુઓ તો દરેકની એક નવી ડિજિટલ ઓળખ બનવા લાગી છે. એમાં એ જોખમ રહે છે કે વ્યક્તિ પોતાની વાસ્તવિક ઓળખ વીસરી જઈને ડિજિટલ ‘પહેચાન’ને એ જ પોતે છે એમ માનવા લાગે. ત્યાંથી એના ડિજિટલ ઇગોની શરૂઆત થાય છે. આજકાલ દરેક વ્યક્તિને એક ડિજિટલ ઇગો છે અને જેમને નથી તે આવનારા સમયમાં વિકસશે, તેઓ જાતે વિકસાવી લેશે.
ડિજિટલ ઇગો આપણી વર્ચ્યુઅલ પ્રવૃત્તિઓમાંથી જન્મે છે અને તબક્કાવાર એ સાત આસમાનની ઊંચાઈએ પહોંચી જાય છે, કારણ કે દરેક વાસ્તવને એક મર્યાદા હોય છે, પરંતુ વર્ચ્યુઅલ અસ્તિત્વ તો અનંત અને અમર્યાદિત છે. સોશિયલ મીડિયા શરૂઆતમાં તો માત્ર લોકોને એકબીજા સાથે હળવા-મળવાનું માધ્યમ હતા. પરંતુ ક્રમશઃ એની લોકપ્રિયતા સતત અનિવાર્યતા ધરાવતા માધ્યમમાં રૂપાંતરિત થઈ. ધીરે ધીરે સોશિયલ મીડિયાએ આપણી જિંદગીને છાને પગલે નિયંત્રિત કરવાની શરૂઆત કરી.
This story is from the January 21, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 21, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે