અનેક હસ્તકલાના પિયર સમા કચ્છમાં બનતાં સૂડી - ચપ્પુ, તલવાર, ઢાલ કે કટારી એક જમાનામાં દેશઆખામાં વેચાતાં હતાં, પરંતુ આજે મશીનથી બનતી વસ્તુઓનું ચલણ વધ્યા પછી હાથબનાવટની વસ્તુઓ લેના૨ો વર્ગ ઘટતો જાય છે. તેથી સૂડી - ચપ્પુનો પરંપરાગત ઉદ્યોગ પણ ભાંગી રહ્યો છે. સરકારી સહાયના અભાવે આ કામ કરનારા કારીગરો ઘટી રહ્યા છે. પ્રવાસન વિકસ્યા પછી કચ્છમાં આવીને યાદગીરી માટે સૂડી - ચપ્પુ ખરીદનારા લોકોની સંખ્યા વધી છે, એ ખરું, પરંતુ હાથેથી મહેનત કરીને, બારીક નક્શીકામ સાથે લોખંડમાંથી બનેલી આવી વસ્તુઓ મોંઘી લાગવાથી લોકો રોજબરોજના ઉપયોગ માટે મશીન બનાવટની વસ્તુઓ પર પસંદગી ઉતારી રહ્યા હોવાથી હાથબનાવટનું કામ કરનારા કારીગરોની મુશ્કેલીઓ વધે છે. તેથી આ વ્યવસાયમાં નવી પેઢી આવવાનું ટાળે છે. આ ઉદ્યોગને સરકારી સહાય, સસ્તો કાચો માલ, વ્યવસ્થિત માર્કેટ મળે તે જરૂરી છે. તેવી જ રીતે તલવાર, ભાલા કે કટાર જેવી વસ્તુઓ હથિયાર ગણાતી હોવાથી તેના વેચાણમાં પણ મુશ્કેલી પડે છે. નવા જમાના મુજબ ઓનલાઇન માર્કેટિંગથી આ વસ્તુઓ વેચનાર માટે પણ અનેક અડચણો આવે છે.
This story is from the January 28, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the January 28, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે