વસંત અને વૅલેન્ટાઇન.. પ્રેમના પર્વ છે. આપણે પ્રેમના આખ્યાન લખ્યા. પ્રેમનાં ગીતો લખ્યાં. મંદિરોના સ્થાપત્ય પર પ્રેમના શિલ્પ બનાવ્યા, પરંતુ જીવનમાં પ્રેમની ઊણપ વર્તાતી રહી. પ્રેમનો જેવો સ્વીકાર અને જેવી પ્રશંસા આપણા સાહિત્યમાં છે, એવું સમાજમાં નથી. પ્રેમ આજે પણ ગુપ્ત ક્રિયાની માફક છે.
એરિક ફ્રોમ નામના લેખકે પ્રેમનાં તમામ પાસાંઓ ૫૨ એક પુસ્તક લખ્યું છે, તેનું નામ છે, ‘ધ આર્ટ ઓફ લવિંગ’. તેની નજરે પ્રેમ માત્ર સ્ત્રી અને પુરુષ વચ્ચેનો મામલો નથી. તેમાં ઈશ્વરીય અને આત્મપ્રેમ પણ સમાવિષ્ટ છે. એ જ રીતે, બીજાં અનેક પ્રકારનાં પ્રેમનાં રૂપો પર ચર્ચા કરવામાં આવી છે.
તેઓ કહે છે કે, ‘પ્રેમની જરૂરિયાત આપણા સામૂહિક અસ્તિત્વ સાથે સંકળાયેલી છે.’ તે માને છે કે, કોઈના પ્રેમમાં એટલી હદે ડૂબી જવું કે આખી દુનિયાને ભૂલી જવી પડે, એ પ્રેમનું ઊંડાણ નહીં, પરંતુ એકલાપણાની નિશાની છે. પશ્ચિમી સમાજમાં ઘટતા જતા પ્રેમને જોઈને જ એરિક ફ્રોમે પ્રેમ કરવાની કળાત્મક ક્ષમતાના વિકાસની જરૂર દર્શાવી છે અને તેનો એક માર્ગ તેને મેડિટેશન એટલે કે ધ્યાનમાં જોવા મળ્યો છે, પરંતુ તેની ચિંતા એ છે કે, આજે કોઈની પાસે પોતાને માટે જ થોડી ક્ષણો વીતાવવાનો સમય નથી, ત્યારે તે ધ્યાન માટે કેટલો સમય આપી શકશે?
એમ જોવા જઈએ તો, આજે લવગુરુઓનો રાફડો ફાટ્યો છે. ઇન્ટરનેટને ખોલતાં જ પ્રેમનું આમંત્રણ આપતી તમામ સાઇટો જોવા મળે છે. પ્રેમ કેવી રીતે કરવો? કોની સાથે કરવો? શું કરવું - શું ન કરવું? રિસાયેલાને કેવી રીતે મનાવવા? તેને માટેની અનેક ટિપ્સ ત્યાં હાજર છે. તેને આપની તલાશ છે એમ આપણે પણ તેની તલાશ છે. એકબીજા માટે ત્યાં એક એકથી ચડિયાતા રસપ્રદ આકર્ષણો મોજૂદ છે.
This story is from the February 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 18, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે