અમે સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લઈએ છીએઃ એકનાથ શિંદે
ABHIYAAN|February 25, 2023
મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઊથલપાથલ બાદ જ્યારથી એકનાથ શિંદે ભાજપમાં જોડાયા અને તેમણે મુખ્યમંત્રીપદ સંભાળ્યું ત્યારથી મહારાષ્ટ્રમાં વિપક્ષ અને તેમની વચ્ચેનો સંઘર્ષ ચર્ચાનો વિષય બન્યો છે. વિપક્ષી નેતા મુખ્યમંત્રીનો ઉલ્લેખ શિંદે સરકાર કરવાને બદલે ‘મિંધે સરકાર' કહીને દરરોજ તેમની કંઈક ને કંઈક ટીકા કરી રહ્યા છે. તેમ છતાં મુખ્યમંત્રી એકનાથ શિંદે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું નામ પોતાના પક્ષ સાથે જોડીને પોતાના જૂથને મજબૂત બનાવી, વિરોધીઓ સામે ટકી રહ્યા છે. એક યા બીજી રીતે શિંદે સરકાર તેમના કામ દ્વારા મુંબઈ અને મહારાષ્ટ્રની જનતા સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નો ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે. ‘અભિયાન' દ્વારા મુખ્યમંત્રી એકનાથ શિંદે સાથે થયેલી વાતચીત અહીં પ્રસ્તુત છે.
લતિકા સુમન
અમે સામાન્ય માણસને કેન્દ્રમાં રાખીને નિર્ણયો લઈએ છીએઃ એકનાથ શિંદે

નવા વર્ષ માટે તમારી શું યોજનાઓ છે?

અમારી સરકાર સામાન્ય માણસને કેન્દ્રમાં લઈને આગળ વધી રહી છે. અમે છેલ્લા છ મહિનામાં લીધેલા નિર્ણયો એ જ દિશામાં છે. તેથી નવા વર્ષમાં અમે રાજ્યના સામાન્ય નાગરિકો, મહેનતુ મજૂરો, ખેડૂતો અને મહિલાઓના કલ્યાણ માટે આયોજન કરવાનો સંકલ્પ કર્યો છે. રાજ્યના દરેક વર્ગ પર ધ્યાન આપીને અમે તેમને ખુશ કરવા માટે કામ કરી રહ્યા છીએ.

જો તમે મહારાષ્ટ્રની વર્તમાન પરિસ્થિતિ અંગ કંઈક કહેવા માંગતા હો તો તમે શું કહેશો?

રાજ્યની હાલની સ્થિતિ ઘણી સારી છે. જ્યારથી અમારી સરકાર આવી છે, ત્યારથી અમે ઝડપી નિર્ણયો લઈ રહ્યા છીએ, તેથી જ સર્વત્ર સકારાત્મક વાતાવરણ જોવા મળે છે. લોકો પણ આ પરિવર્તન અનુભવી રહ્યા છે. સામાન્ય માણસને સામે રાખીને અમારું કામ ચાલી રહ્યું છે, પરંતુ જે લોકો અમારા કામને અવગણીને માત્ર અમારા વિશે રાજનીતિ કરવા માગે છે તેમના વિશે હું કંઈ કહીશ નહીં.

એક બાજુ મહારાષ્ટ્ર રાજ્યમાં આજે મુખ્ય મુદ્દો મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદ છે, બીજી બાજુ મહારાષ્ટ્રનાં કેટલાંક ગામો ગુજરાત અને મધ્ય પ્રદેશમાં જોડાવાની માંગ કરી રહ્યા છે. આનું કારણ શું છે?

મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદનો મામલો સુપ્રીમ કોર્ટમાં છે, નિષ્ણાત વકીલોની એક ટીમ મહારાષ્ટ્ર પક્ષનું મજબૂત પ્રતિનિધિત્વ કરવા ત્યાં છે. સંદર્ભમાં આ રાજ્ય વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન તેને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના માધ્યમથી અન્ય રાજ્યોની સરહદને અડીને આવેલાં ગામો તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું છે, પરંતુ કેટલાક રાજકીય પક્ષો પોતાના રાજકીય સ્વાર્થ માટે અને રાજ્ય સરકાર પર દબાણ લાવવા માટે સરહદી રાજ્યોના ગ્રામજનોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, પરંતુ અહીં હું તમને કહું છું કે રાજ્ય સરકાર આવી માગણી કરતા ગામોના વિકાસ માટે અને ગ્રામજનોની જરૂરી સુવિધાઓ માટે ચોક્કસ પગલાં લેશે.

મહારાષ્ટ્રનો વિકાસ એટલે વાસ્તવમાં શું? તમારા મતે મહારાષ્ટ્રનો વિકાસ કેવી રીતે થવો જોઈએ?

This story is from the February 25, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the February 25, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024