ઈગલ એક્ટ
ABHIYAAN|March 18, 2023
ઈગલ એક્ટ જો અમલમાં આવશે તો ભારતીયો, જેઓ આજે વિઝા મેળવવા માટે, એમની પિટિશન કરન્ટ થાય એ માટે વર્ષોની વાટ જુએ છે એ વાટ જોવાના સમયમાં સારો એવો ઘટાડો થશે
ડો.સુધીર શાહ
ઈગલ એક્ટ

એક હજાર પેસેન્જર અને પાંચસો કપ્તાન, નાવિકો અને અન્ય કાર્યકરો આમ પંદરસો વ્યક્તિઓ ધરાવતી શિપ મધદરિયે એન્જિનની ખરાબીના કારણે ડૂબવા લાગી. લોકોને બચવા માટે દસ નાની-નાની હોડીઓ હતી. એક હોડીમાં સો જણા જ બેસી શકે એટલી ગોઠવણ હતી. શિપ ડૂબવા લાગી એટલે બધા હોડીઓમાં બેસીને જીવ બચાવવાની કોશિશ કરવા લાગ્યા. એક હજાર વ્યક્તિઓ તો એ દસ હોડીઓમાં બેસી ગઈ, પણ બાકીના ૫૦૦ દરિયામાં ડૂબવા લાગ્યા. જે લોકો હોડીમાં બેઠેલા હતા એમાંનાં ઘણાંની પત્ની, પતિ, બાળકો તેમ જ મિત્રો એ પાંચસો ડૂબતી વ્યક્તિઓમાં હતાં. દરેક પેસેન્જરે પોતાનાં સગાંવહાલાંને બચાવવા એમને પોતાની હોડીમાં લેવાનો પ્રયાસ કર્યો. વધારાની વ્યક્તિઓ પ્રવેશી અને એ બધી જ હોડીઓ વધારાની વ્યક્તિઓના વજનના કારણે ડૂબી ગઈ.

વિશ્વના દેશોની કંઈક આવી જ પરિસ્થિતિ છે. એક સમયે ચીનની વસતિ ખૂબ જ વધારે હતી. એ કારણે એ દેશની પ્રગતિ દેખાતી નહોતી. આજે ભારતની વસતિ વધી છે. આ કારણે આપણાં શહેરો ઊભરાય છે. ટ્રાફિક જામ થાય છે. શાળાઓમાં, કૉલેજોમાં, હૉસ્પિટલોમાં જગ્યા નથી મળતી. બધાને નોકરી નથી સાંપડતી. આપણા દેશની પ્રગતિ, ખનિજ સંપત્તિ, ખેતીવાડીની ઊપજ, રાષ્ટ્રની ધનસંપત્તિ, લોકોની આવક આ બધાં કરતાં વસતિ અનેક ગણી વધારે છે. આપણો દેશ ગમે તેટલી પ્રગતિ કરે, પણ એ દેખાતો નથી.

This story is from the March 18, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the March 18, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024