મોજ-શોખ અને આનંદ-પ્રમોદમાં માનનારા સુરતીઓ ‘લહેરી લાલા’ તરીકે વિશ્વપ્રસિદ્ધ છે, પરંતુ આ બેફિકરાઈ અને મનમોજી સ્વભાવની પાછળ કંઈ કેટલાંય દર્દી અને પીડાઓ સમાયેલાં છે. વારંવાર સુરત પર આવતી આફતો અને મુસીબતોને હાથ તાળી આપીને ગતિશીલ જીવન જીવનાર ખમીરવંતા સુરતીઓને સલામ છે. સુરત પર આવતી કુદરતી આફતો અને મુશ્કેલીઓ એ આજની વાત નથી. સંઘર્ષ તો સુરતના લલાટે લખાયેલ છે, પરંતુ આ દરેક સંઘર્ષ બાદ ફરી ફરીને ઊભા થવું એ સુરતની તાસીર છે. ફિનિક્સ પક્ષીની જેમ સજીવન થઈને પુનઃ જીવન પ્રાપ્ત કરવું સુરતીઓને હવે કોઠે પડી ગયું છે. ૧૮મી સદીમાં પણ આગ, રેલ, દુકાળ, પ્લેગ, જેવી ઘટનાઓ વિશે ગીત, ગઝલ, છંદ, દોહા, લાવણી અને ગરબાઓની રચના થઈ હતી એ વાતના પુરાવા મળી આવે છે. સુરતમાં થયેલી દુર્ઘટનાની શહેરીજનોના માનસપટલ પર થયેલી અસરની વેદના કલમ દ્વારા વ્યક્ત થઈ છે. આ દુર્ઘટનાઓમાં શહેરીજનોને થયેલું આર્થિક નુકસાન તેમ જ તેમના મન પર થયેલી ઊંડી અસર વિશે લખાયું છે, તો બીજી તરફ બચાવ કામગીરી માટે એકત્ર થયેલા શહેરીજનોની પ્રશંસા કરી છે. આના પરથી કહી શકાય કે સેવા ભાવના સુરતીઓના ડીએનએમાં છે.
ભારતમાં વર્ષ ૨૦૨૧માં ચક્રવાત ‘યાસ’એ બંગાળમાં લગભગ ૧ કરોડ લોકોને અસર કરી અને ૩ લાખ મકાનોને નુકસાન પહોંચાડ્યું. તે જ સમયે તામિલનાડુમાં પૂરને કારણે ભારે નુકસાન થયું હતું. કુદરતી આફતમાં સપડાયેલાં આવાં શહેરોને પુનઃ સ્થિતિ પ્રાપ્ત કરતાં વર્ષો નીકળી જાય છે. એવામાં ફક્ત સુરત જ એવું શહેર છે જે કુદરતી આફતોમાં પુષ્કળ નુકસાન વેઠ્યા બાદ પણ ઝડપથી ફરી બેઠું થઈ જાય છે. ૨૦૨૦ના રિપોર્ટ અનુસાર યુનેસ્કો દ્વારા કુદરતી આફતોમાંથી સૌથી ઝડપી બેઠા થનારાં શહેરોમાં સુરતે વિશ્વમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
આજની યુવા પેઢીને ૨૫ વર્ષ પહેલાંની ઘટનામાં એટલું જ યાદ હશે કે બાબરી મસ્જિદનું કારસેવકોએ ધ્વંસ કર્યો હતો. ત્યાર પછીની ઘટનાઓથી યુવા પેઢી અજાણ જ હશે. આખા દેશમાં મોટાપાયા પર મહાભયાનક કોમી દંગલ ખેલાયું. કાપાકાપી અને જીવતા માણસોને ભૂંજી નાખવાની જાણે હોડ ચાલી હતી. આમાં સુરત સૌથી ભીષણ કાલીમાનો ભોગ બન્યું હતું.
૨૦મી સદીમાં ૨૦ વખત પૂરનો સામનો
This story is from the March 25, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the March 25, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે