આધ્યાત્મિક સંદર્ભમાં વાત કરીએ તો ધ્યાન અત્યંત અગત્યની ક્રિયા કે સ્થિતિ છે એવું આપણને જ્ઞાન છે. સાંસારિક જીવનમાં દરેક ઉંમરે ધ્યાન રાખવું, ધ્યાન આપવું કે ધ્યાન ખેંચવું સમાજમાં સર્વાઇવલ માટે જરૂરી બની રહે છે. બાળકના પ્રારંભિક વિકાસ દરમિયાન તેની ઇન્દ્રિયો બરાબર વર્ક કરે છે કે નહીં, એ ચકાસવા માટે અવાજો, રંગો અને ચિત્રો વડે એનું ધ્યાન ખેંચવામાં આવતું હોય છે. બાળક પણ નાની ઉંમરેથી સમજતું થઈ જાય છે કે મોટેરાઓનું ધ્યાન ખેંચવા માટે જાતભાતની ક્રિયાઓ કરવી પડશે. અમીર કે ગરીબ, માણસ ચાહે જે પણ પ્રકારનો હોય, ધ્યાન એની એક અજોડ મૂડી છે અને સૌને સપ્રમાણ મળી છે. સાચી જગ્યાએ લાગે તો ધ્યાન તેને સંસારમાંથી તારી પણ શકે અને ખોટી જગ્યાએ લાગે તો ડૂબાડી પણ શકે. સામાન્ય મનુષ્યના ધ્યાન જેવી વસ્તુને પણ મૉડર્ન મૂડીવાદ મોનેટાઇઝ કરી શક્યું છે, અર્થાત્ માણસના ધ્યાનની રોકડી કરવામાં એણે ફતેહ મેળવી છે. એક રીતે સારી વાત પણ છે કે સામાન્યમાં સામાન્ય માણસના ઍટેન્શનની પણ હવે એ દુર્લભ વસ્તુ હોય એમ કદર થાય છે!
મેડિટેશન માટે પણ આપણે સામાન્ય રીતે ધ્યાન શબ્દ વાપરીએ છીએ અને ઍટેન્શન માટે પણ. આપણે બંને વચ્ચેનો ભેદ જાણીએ જ છીએ. ‘ઍટેન્શન’ અર્થ સાથે મેળ ખાતો ધ્યાનનો સમાનાર્થી એકાગ્રતા લઈ શકાય. અંગ્રેજીમાં ‘પૅ ઍટેન્શન’ એમ કહેવાય છે. પ્રેમ વહેંચી શકાય અને એમ કરવાથી ઓછો ન થાય, પણ ઍટેન્શન વૅ કરવાનું એટલે કે ચૂકવવાનું છે અને જ્યારે કોઈને કશું ચૂકવવું પડે ત્યારે માણસ પાસેથી એ ઓછું થાય. ઍટેન્શન જથ્થા કે સંખ્યામાં ગણી ના શકાય એટલે જે ઓછું થાય છે એ સમય છે એમ સમજવું પડે. એ સાથે, જ્યારે આપણે કોઈ વસ્તુ, વ્યક્તિ, ઘટના કે બાબત પર ધ્યાન આપીએ કે ચિત્તને એકાગ્ર કરીએ ત્યારે એટલી વાર પૂરતું આપણું અસ્તિત્વ જે-તે વસ્તુમય બની જાય છે. એની સાથે કોઈ સ્ટ્રોન્ગ લાગણી જોડાઈ જાય છે.
માનસશાસ્ત્રી અને અર્થશાસ્ત્રી હર્બર્ટ સીમન
This story is from the June 03, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the June 03, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે