સુવિખ્યાત જ્યોતિ ભટ્ટની તસવીરકારીને નિહાળતાં આ વિધાન ખરા અર્થમાં સમજાય છે. કળાનું ખૂબ જ લોકપ્રિય સ્વરૂપ ફોટોગ્રાફી દ્વારા પોતાના આગવા દર્શનને અભિવ્યક્ત કરવાની કુશળતા જ્યોતિ ભટ્ટની તસવીરો દ્વારા વ્યક્ત થાય છે. તેથી તેમની તસવીરો photo journalismથી પાંચ ડગલાં આગળ ઊભી રહે છે. આપણી ભારતીય કલા માત્ર સંપન્ન વર્ગ પૂરતી સીમિત નથી કે નથી એ આર્ટ સ્ટુડિયોની દીવાલો વચ્ચે બંધાયેલી. કલા આપણા જીવનનો ભાગ છે. કલા જીવનનો આનંદ અને ઉમંગ છે જે દરેક જન વ્યક્તિગત કે સામુદાયિક સ્તરે અભિવ્યક્ત કરે છે. કલા જીવનનો શણગાર છે. કલા સાથે અનેક માન્યતાઓ અને પ્રથાઓ જોડાયેલાં છે, પરંતુ પરંપરાગત હોવા છતાં કલાનો ઉદ્દેશ જીવનને નિત્યનૂતન બનાવવાનો છે.
તાજેતરમાં ‘કલાતીર્થ’ દ્વારા જાતકકથા જ્યોતિભાઈની આ યાત્રાનાં પુષ્પો એકત્ર કરીને કલાજગતને અર્પણ કરવાનું કાર્ય થયું છે. પ્રગટ થયેલ કલાગ્રંથ-કલાગંગોત્રી-૯: ‘ક્યાં? ક્યારે? કેમ?' જ્યોતિભાઈના કલામય જીવનનું રસપાન કરાવે છે. આ પુસ્તકમાં હૃદયસ્પર્શી છબીઓ અને તેની સાથે તેની પ્રાસંગિક કથાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કલાગ્રંથ ફોટોલૉગ રૂપે પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં જ્યોતિ ભટ્ટનો પરિચય એક સાહિત્યકાર તરીકે પણ થાય છે. પ્રત્યેક શ્વેત-શ્યામ છબીઓ સાથે સંકળાયેલા વિવિધ રંગી પ્રસંગોનું આલેખન ભાતીગળ લોકસંસ્કૃતિની રંગછાબ બની રહે છે. પાને-પાને સંસ્મરણોની મહેક તો અનુભવાય છે જ સાથે-સાથે જે-તે સ્થળ-લોક-કાળનું પ્રશિષ્ટ દસ્તાવેજીકરણ પણ મળે છે.
This story is from the July 22, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 22, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે