મોડર્ન ફેશન: કળા કે ગતકડાં?
ABHIYAAN|August 26, 2023
ફૅશનમાં સમજ ન પડતી હોય કે ખાસ રસ ન હોય એ માણસ પણ અજાણતા આસપાસની પરિસ્થિતિઓ અને લોકોથી પ્રભાવિત થઈને વસ્ત્રો, જૂતાં અને અન્ય વસ્તુઓ દ્વારા નવી ફૅશનને અપનાવી લેતો હોય છે. ઉપરાંત, કોઈ પણ વ્યક્તિ સાવ અલગ પડીને એકલવાયી થઈ જવા ન ઇચ્છતી હોય. બાકીની ભીડ અને એનામાં કંઈક કોમન હોય એવું તે ઇચ્છે.
મોડર્ન ફેશન: કળા કે ગતકડાં?

ફૅશન ઇન્ડસ્ટ્રી આજે પૈસો અને પ્રસિદ્ધિ, બંને દ્રષ્ટિએ અત્યંત વિશાળ બની ચૂકી છે. ફેશનમાં સમજ ન પડતી હોય કે ખાસ રસ ન હોય એ માણસ પણ અજાણતા આસપાસની પરિસ્થિતિઓ અને લોકોથી પ્રભાવિત થઈને વસ્ત્રો, જૂતાં અને અન્ય વસ્તુઓ દ્વારા નવી ફેશનને અપનાવી લેતો હોય છે. ઉપરાંત, કોઈ પણ વ્યક્તિ સાવ અલગ પડીને એકલવાયી થઈ જવા ન ઇચ્છતી હોય. બાકીની ભીડ અને એનામાં કંઈક કોમન હોય એવું તે ઇચ્છે. તન અને મનથી પણ યુવાન હોય એવી વ્યક્તિમાં આવું વલણ દ્રઢ હોય. ભારતની વાત કરીએ તો સામાન્ય રીતે જીવતાં લોકોની લાઇફમાં ફેશન ફિલ્મો દ્વારા એન્ટ્રી મારે છે. સ્ક્રિન પર પોતાના પ્રિય અદાકારો શું પહેરેલાં દેખાય છે અથવા રિયલ લાઇફમાં એમનો પહેરવેશ કેવો છે, એ બધું એક વિશાળ વર્ગના માનસ પર છપાતું રહે છે. એ સિવાય, ફેશનની દુનિયામાં નવું અને અતરંગી પ્રગટ થતું હોય છે. ફેશન શોમાં, જેનો ઇતિહાસ ખાસ જૂનો નથી. બે-એક સદી પહેલાં યુરોપના દેશોના ડિઝાઇનર વસ્ત્રોનું પ્રદર્શન કરવા માટે મોડેલ્સને હાયર કરવામાં આવતાં. ફ્રેન્ચ ભાષામાં ડિઝાઇનર માટેનો શાસ્ત્રીય શબ્દ છે, ‘ફૂટ્યુઅર’ અને ‘ઓટ' એટલે લાલિત્યપૂર્ણ, સુંદર કે ભવ્ય. કૂટ્યુઅર ઓટ એટલે ઉચ્ચ અને ભદ્ર વર્ગ (ખાસ કરીને સ્ત્રીઓ) માટે માપ પ્રમાણેનાં વસ્ત્રોનું નિર્માણકાર્ય. આ પ્રવૃત્તિને વધુ લોકપ્રિય બનાવનાર ડિઝાઇનર્સમાં બે નામ આગળ પડતાં હતાં; ફ્રાન્સનો પાઉલ પૌરે અને બ્રિટનની લ્યુસી ક્રિશ્ચિયાના ડફ-ગોર્ડન. ૧૯૧૨માં ડૂબી ગયેલા ટાઇટેનિકના બચી જનારા યાત્રીઓમાંની એક એવી લ્યુસી પોતાના સમયની વિખ્યાત ડિઝાઇનર હતી. આ બંનેએ આજે જેને ‘રન-અવે ફેશન શો' કહેવાય છે, એને પદ્ધતિસરની ઇવેન્ટ તરીકે વિકસાવી, ગ્લેમરનું તત્ત્વ ઉમેરીને વસ્ત્રોના વેચાણની નવી જ તરકીબ ઊભી કરવામાં સારું એવું યોગદાન આપેલું.

ડૂબી ગયેલા ટાઇટેનિક જહાજમાં બચી ગયેલી લ્યૂસી ફેશન ડિઝાઇનર હતી. ટાઇટેનિક ફિલ્મના કલાકારોની ડ્રેસ ડિઝાઇન તેણે કરી હતી. આજે યોજાતી ફેશન ઇવેન્ટનો આરંભ તેણે કર્યો હતો

This story is from the August 26, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the August 26, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
ABHIYAAN

એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન

લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024