હિટલર ’ને નાઝીઓનાં કૃત્યોને સખત ’ને સતત જાકારો આપવાનો
એમના માટે ’ને વડે જે ધનવાન થયા એમને આવકારો આપવાનો?
જર્મની નામ પડે એટલે ભારતીય મન ’ને મગજમાં એન્જિનયરિંગ, સંસ્કૃત ’ને હિટલર જેવા અમુક ટૅગ ચમકવા માંડે. જર્મની સુંદર, સારો ’ને શક્તિશાળી દેશ છે તથા આપણો મિત્ર છે એવી ફીલિંગ ઘણાં ભારતીય હૃદયમાં રમતી હોય છે. કહેવાય છે કે કોઈ સ્ત્રીને તેની ઉંમર ના પૂછાય ’ને કોઈ જર્મન કંપનીએ ૧૯૩૩થી ૧૯૪૫ની વચ્ચે શું કર્યું તે ના પૂછાય. પશ્ચિમી ગોરાઓની ન્યૂઝ તેમ જ હિસ્ટ્રી સાથેની ગુપ્ત રતિક્રીડા આપણી દૃષ્ટિમાં પકડાય તો ચમત્કાર થયો કહેવાય. હા, એમનો કોઈ દર્શક એવું ક્યારેક જોઈ શકે છે. ડેવિડ ડી યોંના ‘નાઝી બિલિયોનર્સ' પુસ્તકમાં જર્મનીના અમુક અબજોપતિઓની હિટલરના કાળની કાળી વાસ્તવિક વાતો છે જેને દુનિયા વર્ષોથી ઇગ્નોર ’ને એવોઇડ કરે છે. એ મહાધનાઢ્યોએ નાઝી પક્ષના ઍક્ટિવ મેમ્બર ’ને સપોર્ટર બની મની ’ને પાવર પર કાબૂ મેળવ્યો. એ કંપનીઓ ’ને કુટુંબો આજે પણ અબજોમાં આળોટે છે. એક બિલિયનમાં નવ શૂન્ય હોય. એક ડૉલર બરાબર બ્યાશી કે ત્યાસી રૂપિયા થાય.
This story is from the September 16, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 16, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે