ગવર્મેન્ટ ઑફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઑફ ફાયનાન્સ, ડિપાર્ટમેન્ટ ઑફ રૅવન્યુ, સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટૅક્સીસ એમણે વર્ષ ૨૦૨૩ના એમના દસમા સરસ્ક્યુલર, જે ન્યૂ દિલ્હી ખાતે ૩૦મી જૂન, ૨૦૨૩ના બહાર પાડ્યો, એના થકી ફાઇનાન્સ ઍક્ટ, ૨૦૨૩માં ઍમેન્ડમૅન્ટ કરવામાં આવ્યું છે. ઇન્કમટૅક્સ ઍક્ટ, ૧૯૬૧ની કલમ ૨૦૬સીમાં પેટા કલમ (આઈજી)નો ઉમેરો કર્યો છે.
કોઈ પણ ભારતીય નાગરિક, ભારત બહાર પૈસા મોકલવા ઇચ્છે, તો ‘લીબ્રલાઇઝ રેમિસ્ટ્સ સ્કીમ’ (એલઆરએસ) હેઠળ એક વર્ષમાં વધુમાં વધુ અઢી લાખ અમેરિકન ડૉલર પરિમશન મેળવ્યા સિવાય મોકલી શકે છે.
૧લી ઑક્ટોબર, ૨૦૨૩ પછી કોઈ પણ ભારતીય એક વર્ષની અંદર અઢી લાખ અમેરિકન ડૉલર અથવા તો પરવાનગી મેળવીને એથી વધુ ડૉલર જો ભારત બહાર મોકલવા ઇચ્છે તો ભારત સરકાર આ નવા દાખલ કરાયેલ કાયદા મુજબ ટીસીએસ હેઠળ વીસ ટકા કાપી લેશે.
આ રકમ જે ટૅક્સ તરીકે કાપવામાં આવે છે એ ત્યાર બાદ એ વ્યક્તિ જે આઇટી રિટર્ન દાખલ કરે એમાં એને જે ટૅક્સ ભરવાનો આવે એમાંથી બાદ માગી શકે છે. જો આવી વ્યક્તિ આઇટી રિટર્ન દાખલ કરતી ન હોય અથવા તો ઝીરો રિટર્ન દેખાડતી હોય, તો એ પૂરેપૂરા વીસ ટકા જે ટીસીએસ હેઠળ કાપવામાં આવ્યા હોય એ માગી શકે છે.
This story is from the September 23, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 23, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા