એચ-૧બી વિઝાના અરજદારોને પુછાતા સવાલો
ABHIYAAN|November 11, 2023
અન્ય પ્રકારના નૉન-ઇમિગ્રન્ટ વિઝાની જેમ ‘એચ-૧બી’ વિઝાના અરજદારોએ અમેરિકામાં કાયમ રહેવા નથી ઇચ્છતા એવો નૉન-ઇમિગ્રન્ટ ઇરાદો પ્રદર્શિત કરવાનો નથી રહેતો
ડો.સુધીર શાહ
એચ-૧બી વિઝાના અરજદારોને પુછાતા સવાલો

અમેરિકન માલિકોએ એમને ત્યાં કામ કરવા પરદેશથી કોઈને બોલાવવો હોય તો સૌપ્રથમ તો લેબર સર્ટિફિકેશન કરાવવું પડે છે. લેબર ડિપાર્ટમૅન્ટને પુરાવાઓ સહિત એવી ખાતરી કરાવી આપવી પડે છે કે એમને જે કાર્ય માટે, જે પ્રકારની જાણકારીવાળી વ્યક્તિ જોઈએ છે, એ અમેરિકામાં ઉપલબ્ધ નથી. જો ઉપલબ્ધ હોય તો એ એમને ત્યાં કામ કરવા રાજી નથી. આવી ખાતરી કરાવી આપે એટલે લેબર ડિપાર્ટમૅન્ટ એમને પરદેશથી એવી વ્યક્તિને એમને ત્યાં કામ કરવા માટે બોલાવવા ની પરવાનગી આપે.

એ કંપનીએ ત્યાર બાદ ‘ધ ઇમિગ્રેશન ઍન્ડ નૅશનાલિટી ઍક્ટ, ૧૯૫૨’ હેઠળ જે ચાર જુદી-જુદી ઍપ્લૉયમૅન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરીઓ છે એની હેઠળ જે મુજબની લાયકાત ધરાવતી વ્યક્તિને એમને પોતાને ત્યાં કામ કરવા બોલાવવી હોય, એના લાભ માટે જે કૅટેગરી યોગ્ય હોય એની હેઠળ પિટિશન દાખલ કરવાની રહે છે. વાર્ષિક ૧,૪૦,૦૦૦ ક્વોટાના બંધનના કારણે આ ચાર જુદી-જુદી ઍમ્પ્લૉયમૅન્ટ બેઝ્ડ પ્રેફરન્સ કૅટેગરી હેઠળ જે પિટિશનો દાખલ કરવામાં આવે છે. એની હેઠળ ઇમિગ્રન્ટ વિઝા મેળવતાં બેથી માંડીને વીસ યા એથી પણ વધુ વર્ષ વાટ જોવાની રહે છે. આટલો લાંબો સમય અમેરિકન માલિકો વાટ જોઈ ન શકે. આથી એમની સગવડ ખાતર અમેરિકાની સરકારે એમના કાયદામાં ખાસ ‘એચ-૧બી’ વિઝા ઘડ્યા.

This story is from the November 11, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the November 11, 2023 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ABHIYAAN

મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ

ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
ABHIYAAN

સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...

પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
ABHIYAAN

૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ

મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024