‘કૌન બનેગા કરોડપતિ’ સિરિયલ જોતાં જોતાં બાબુ બૉસે હળવેથી બબિતાને કહ્યું, “આજથી હું તને પ્રેમથી ‘બૉબી’ કહું તો તને ગમશે ને?’’
‘અફકોર્સ!’ બબિતાએ ખુશ થઈને ડાઇનિંગ ટેબલ પર પૂરી અને ચણાના શાકનાં બાઉલ મૂકતાં કહ્યું, ‘આજે આટલો બધો પ્રેમ બતાવવાનું કોઈ કારણ?’
‘ચણાનું શાક તેં ઍકસ્ટ્રા ઑર્ડિનરી બનાવ્યું છે!’
‘ખરેખર?’ ‘અરે શું ખરેખર?’ ગુસ્સે થઈને બાબુએ દાઢ પર હાથ દાબતાં કહ્યું, ‘અરે, આ તો દાઢની કસરત કરાવે એવું શાક છે.’ ‘શું થયું ચણાના શાકનું? મોળું થયું છે?’ બબિતાએ પોતાની ભૂલી જવાની આદતને યાદ કરતાં કહ્યું.
દાઢમાં કાંકરી આવી ગઈ હોય અને આખા મોઢામાં કમકમા આવી જાય તેમ બાબુ બૉસ, દર્દથી પીડાતો હોય તેમ ‘બાપ રે’ એવી બૂમ પાડતો વૉશબેઝિન પાસે જઈ ઊભો.
‘કાંકરી આવી કે શું?’ બબિતાએ લાગણીવશ થઈને પૂછ્યું.
‘તું કાંકરીની વાત કરે છે?’ દૂર ઊભેલા બાબુ બૉસે માથામાં હથોડો વાગ્યો હોય તેવી ‘ચણામાં વેદનાથી કહ્યું, કાંકરી હોત તો સમજ્યા હવે, પણ આ તો કાંકરામાં ક્યાંક ક્યાંક ચણા છે, ઓહ...'
‘ચણા બફાયા નથી કે શું?’ બબિતાના અવાજમાં ગૅરન્ટીનો આશાવાદ હતો.
‘અત્યાર સુધી બાફવામાંય તેં પૂરે...
પૂરું ક્યારેય બાહ્યું છે? તું તો બાફવામાંય કચાશ રાખે તેવી છે... ઓહ...
બાપરે... હજુય દાંત કળે છે.’
બબિતા ખૂબ લાગણીશીલ છે. આટલી મોટી દુર્ઘટના એના હાથે થઈ જાય અને એનો ભોગ એનો પ્રિયતમ કમ પતિ બાબુ બૉસ પોતે જ બને એ એનાથી સહન ન થઈ શક્યું. રડી પડી. ધોધમાર રડી પડી, પણ બાબુ તો એનાથીયે જાય એવો છે. એની પત્નીની આંખમાં ભરાતું ચોમાસું જોઈને બાબુ તો ભીની ભીની લાગણીઓથી સાવ ફોગાઈ જ ગયો. નખશિખ ધ્રૂજી ગયો, જ્યારે એણે પત્નીને ખરેખર રડતી જોઈ ત્યારે!
“ઓહોહોહો... અરે ભ'ઈ! અરે...
અરે... હું તને ઠપકો થોડો આપું છું? અને એવું હોય તો આઇએમ સૉરી... વેરી સૉરી, વેરી વેરી સૉરી, બસ?’ બાબુ તો બાપડો આટલું કહેતાં કહેતાં ઢીલો જેમ ઢીલો થતો ગયો અવાજ એનો એટલો જ ભારે થતો ગયો. કોઈને તો એમ જ લાગે કે બાબુ હમણાં રડી જ પડશે.
This story is from the December 16, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 16, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા