કચ્છ એટલે રણપ્રદેશ, દરિયો અને નાના-મોટા પહાડ. અત્યાર સુધી લોકોના મનમાં આ જ માન્યતા છે. જોકે હવે ધીરે-ધીરે કચ્છનું વાતાવરણ બદલાઈ રહ્યું છે. સાથે-સાથે અહીંની પ્રકૃતિ પણ બદલાતી હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એકાદ દાયકામાં વરસાદનું પ્રમાણ વધ્યું છે, દુકાળ ઘટ્યો છે. નર્મદાના પાણીનો સ્પર્શ કચ્છની ધરાને થયો છે. આ બધા બદલાવનો ફાયદો કચ્છના ધરતીપુત્રો લઈ રહ્યા છે. જે ક્યારેય કચ્છમાં પાક્યા ન હોય તેવા બાગાયતી પાકો લહેરાઈ રહ્યા છે, પરંતુ હજુ કચ્છમાં જંગલનું પ્રમાણ ઘણું ઓછું છે. કચ્છમાં જે જંગલ છે તે છૂટુંછવાયું અને પાંખું છે. જે રણ વિસ્તારનાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે ખૂબ અનુકૂળ છે. હિરત કવચ વધારવા માટે જંગલ ખાતા કે સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સમયાંતરે વનમહોત્સવ અથવા અન્ય કોઈ બહાને પ્રયાસ તો કરાય છે, પરંતુ તેમાં સફળતા મળતી નથી. હાલમાં કચ્છમાં હિરત કવર વધે તેવી શક્યતારૂપે એક સફળ પ્રયોગ નજરે પડી રહ્યો છે. તે છે ભુજના સ્મૃતિવન માં બનેલું મિયાવાકી જંગલ. ૨૦૨૧માં જેના વાવેતરની શરૂઆત થઈ હતી, તે વૃક્ષો આજે ભુજિયા ડુંગરની તળેટીને લીલીછમ કરીને લહેરાઈ રહ્યા છે. વિશ્વનું મિયાવાકી પદ્ધતિથી લગાવેલું અને ઉછરેલું આ સૌથી મોટું જંગલ છે. ત્રણેક વર્ષ પહેલાં લગાવાયેલાં વૃક્ષો આજે ભુજના સીમાડાને એક નવું સ્વરૂપ આપે છે.
This story is from the December 23, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the December 23, 2023 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા