અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય રામમંદિરના ઉદ્ઘાટન અને રામલલ્લાની નવી પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાનું પવિત્ર કાર્ય સંપન્ન થઈ ગયું છે. મંદિરના ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર રાજ્યપાલ આનંદીબહેન પટેલ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના પ્રમુખ મહંત નૃ ત્યગોપાલદાસ તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત હાજર રહ્યા હતા. પ્રાણપ્રતિષ્ઠાના આ ભવ્ય સમારંભમાં દેશભરમાંથી અગ્રણી સંતો, મહંતો, ધર્મગુરુઓ, ઉદ્યોગપતિઓ, કલાકારો, રમતવીરો, રાજકીય નેતાઓ, કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો સહિત અનેક ભાવિક ભક્તો હોશભેર હાજર રહ્યા હતા. વડાપ્રધાને પ્રસંગને અનુરૂપ તેમના સંબોધનમાં કહ્યું કે, ‘હવે આપણે દેશવાસીઓએ આ ક્ષણે જ સમર્થ, સક્ષમ, ભવ્ય, દિવ્ય ભારતના નિર્માણ માટે સોગંદ લેવાના છે. આપણી ચેતનાનો વિસ્તાર રામથી રાષ્ટ્ર સુધી કરવાનો છે. હનુમાનજીની સેવા અને સમર્પણ એવા ગુણ છે, જે આપણે બહાર ક્યાંય શોધવા નથી પડતા. પ્રત્યેક ભારતીયમાં ભક્તિ, સેવા અને સમર્પણના ભાવ ભારતના વિકાસનો આધાર બનશે. પ્રાચીન કાળથી દેશના દરેક ખૂણામાં લોકો રામના રસનું આચમન કરે છે.’
પ્રાણપ્રતિષ્ઠા સમારંભ પૂરો થયા પછી રામમંદિરની બહાર હાજર હજારો મહેમાનો પર આર્મી હેલિકૉપ્ટરથી ફૂલોનો વરસાદ કરવામાં આવ્યો હતો. મંદિર પરિસરમાં હાજર ૧૨૦૦૦થી વધુ આમંત્રિત મહેમાનોએ જય શ્રીરામના જયઘોષથી વાતાવરણ ગજવી દીધું હતું. સૂર્યોદયથી લઈને સમગ્ર દિવસ દરમિયાન અને મોડી રાત્રિ સુધી સમગ્ર દેશમાં રામ નામનો અનોખો ઉત્સવ ઊજવાતો રહ્યો, જાણે પ્રભુ શ્રીરામ ધરતી પર સ્વયં પધાર્યા હોય!
This story is from the February 03, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the February 03, 2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ