વિઝા વિમર્શ
ABHIYAAN|February 03, 2024
ફેમિલી પ્રેફરન્સ કેટેગરીઓ (અમેરિકા અને આપણે)
ડો.સુધીર શાહ
વિઝા વિમર્શ

મકરસંક્રાંતિ  હમણાં જ ગઈ.ગુજરાતીઓએ તો પતંગો ચગાવી ચગાવીને એની મજા લીધી. તલના લાડવા બધાએ એકબીજાને હોંશેહોંશે ખવડાવ્યા. ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪ તો હિન્દુઓ માટે, ભારતવાસીઓ માટે એક ઐતિહાસિક અને ન ભુલાય એવો દિવસ હતો. આપણા ઇતિહાસમાં ૨૨ જાન્યુઆરી, ૨૦૨૪નો દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ જશે. આ દિવસે ભારતના હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામમંદિરનું ઉદ્ઘાટન કર્યું અને રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરી. હવે ૨૬ જાન્યુઆરીએ ભારતવાસીઓ ન્યૂ દિલ્હીમાં રિપબ્લિકન ડેની ઉજવણી કરશે. જાન્યુઆરી, ૨૦૨૪નો મહિનો ભારતના ઇતિહાસમાં યાદગાર બની રહેશે.

આવા આવા શુભ સમાચારોની સાથે આપણને જ્યારે ‘ડંકી ફ્લાઇટ’ની જાણ થાય છે ત્યારે આપણું મસ્તક શરમથી નીચે ઝૂકી જાય છે. ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં ફક્ત ૩૦ દિવસમાં ગેરકાયદેસર અમેરિકામાં પ્રવેશવાની કોશિશ કરતા આઠ હજાર! હા, આઠ હજાર, ભારતીયો પકડાયા હતા! વર્ષ ૨૦૧૯થી લઈને વર્ષ ૨૦૨૩ના માર્ચ મહિના સુધીમાં અમેરિકાના ઇમિગ્રેશન ખાતાએ એક લાખ નેવું હજાર ભારતીયોને અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસતા યા ગેરકાયદેસર રહેતાં ગિરફ્તાર કર્યા હતા. અમેરિકામાં આજે ગેરકાયદેસર ઘૂસેલા ભારતીયોની સંખ્યા સાત લાખ પચ્ચીસ હજારની છે! આ લોકો, વિઝા કન્સલ્ટન્ટોની ચઢવણીથી, અમેરિકામાં પ્રવેશવા માટે માન્યામાં ન આવે એવું ખોટું કરે છે. કોલંબસે ઈ.સ. ૧૪૯૨માં ખોજેલા એ નવા દેશમાં પ્રવેશવા માટે હજારો નહીં, બલકે લાખો રૂપિયા ખર્ચે છે.

This story is from the February 03, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the February 03, 2024 edition of ABHIYAAN.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM ABHIYAANView All
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
ABHIYAAN

પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ

કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
ABHIYAAN

એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ

લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/12/2024
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
ABHIYAAN

એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે

સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/12/2024
જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો
ABHIYAAN

જીવનનાં લલિત અને રુદ્ર - બંને રૂપ સ્વીકારો

માણસને બદલે હું ઝાડવું હોત, કૈક માળા બંધાત મારી ડાળીએ! રોજે રોજ કરતો હું હોત એની સાથ એને હોય કોઈ મનગમતી વાત યોગેશ પંડ્યા

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024